________________
જાહેરાવે કાને;
વિદ્યાભ્યાસ.
(૨૫) બંભ પટેળું પીવાને, ગંઠંડા પહિરાવે કાને;
પંડયાણીને આપ્યું ચીર, નિશાળે બેઠે ગુરૂ હીર. ૫ માઈ કાકલાં ભણત ઘેર, ભલે ભણીને આવ્યા ઘેર;
સકળ સુતરાં શીખે આંક, પંડે નવિ કાઢે તસ વાંક. ૬ એક ઈગ્યારા આવડે એકવીસા મુખ આવી ચઢે;
એકત્રીસા સવાઈઆ ગણે, ડેઢા ઊંડા અઢીઆ ભણે છે સકળ આંક ને બારાખડી, શીખ્યા ચાણયક આવડી;
ફલામણ લેખું ને ગણીત, વળી ભાનર શાસ્ત્રજ નીત. ૮ પડયે હરખે મન અદભૂત. એ દિસે શારદપૂત !
કઠપ કરાવે ઘણ, દાડ ન વળે મૂરખતણું. અક્ષર મોંઢે ન ચઢે ખરા, ગુરૂ જાણે કદિ જાએ પરા;
અવડાવ્યું જાએ વીસરી, પચવે માથું પાછો કિરી. ૧૦ એહવા શિષ્ય લાધે સંતાપ, પ્રગટયું ગુરૂનું પૂરવ પાપ;
હીર સરીખો તરજ મિલે, તામ મરથ ગુરૂ ના ફળે.૧૧ થડે દિને શીખીઓ કુમાર, અરથ આમળા સમશ્યા સાર;
ભણું ઉતર્યો હીરે જિસે, ૫ડયાને પહિરાબે તિસે ૧૨ મૂક્યો મુનિવર કેરે સંગે, નવપદ શીખે મનને ગે;
પંચેદિય ઈરિયાવહી જેહ, સકળ સૂતરાં શીખે તેહ. ૧૩ નવતત્વ ને જીવવિચાર, ઉપદેશમાળા શીખે સાર;
સંઘયણ ગશાસ્ત્ર વિચાર, છેડે દિન નર પામ્યો પાર. ૧૪ આરાધના ભણત ચઉશણું, દરશનસીત્તરી તે શુભકર્ણ ભણું સુત્રને અર્થ ત્યે યદા, હીર વૈરાગી હુઓ તદા. ૧૫
૧ સરસ્વતિને પુત્ર. ૨ ગળું સૂકાઈ જતાં લગી લમણાઠ કરાવે તેવા. ૩ કયારે આઘાટળે ? ૪ શિષ્ય-નિશાળીઆ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org