________________
( ૨૪ )
શ્રીહીરવિજય હરકમલાલ લચને સબળ સેહે, શુક ચંચુપરે નાશિકા
મનહી મહે; - હીરદાંત દીસતા અતિ અમૂલે, લાજીવને ગયાંજ મચકુંદ
ફલે. હીર. ૭ અધર રક્ત દંભ કેટ કહિયે, હીર પોયણાપાન કિસી
જીભ લહીયે, કંડ શખ પરે મઠ અતિ વિશાલે, ભુજા દેય સરલ જિલી
કમલનાલે. હીર. ૮ હાય નિરમવું નાભિ ગંભીરજાણું, કરી કેશરીસિડની પરે વખાણું, ગતિ વૃષભની કાંતિ સેવન્ન કાય, દેખી રીઝની બહિનડી
હરમાય. હીર ૯ ( ઢાળ ૧૬ મી-દશી એપાઈની-રાગ રામગિરિ.) માતા દેખી હરખે ઘણું, એહથી કુળદીપે આપણું;
ઉલૂટ અધિકે હીરપિતાય, પંચવરને સુત તે થાય. ૧ મુહુરત લગન જોઈ શુભસાર, નિશાળે મૂક્યો હીરકુમાર;
ખુપ તિલક શિર છત્રહ ધરે, હીરતણે વડે કરે. ૨ આપ્યાં અફળ શ્રીફળ પાન, જાજરડી કરતી બહુ ગાન;
મિળ્યા પુરૂષ વાગ્યાં નિસાણ, નીસાળે મૂક સુત જાણ ૩ અડીઆ લેખણ રૂપાતણું, નિશાળિયા પહિરાવ્યા ઘણ; પાટી લાડુ સુખડી દીધ, નિસાળિઆ માંહિં આ પ્રસિદ્ધ. ૪
૧ કમળનાં પાંદડાં જેવી આણીઆળી રાતા ખુણવાળી પાણી દાર આંખો. ૨ પિપટની ચાંચ જેવી નમણાશ યુકત નાશિ ૩ મેગરાનાં. ૪ મંડ. ૫ સોપારી. ૬ ઢોળ નગારાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org