________________
જન્મોત્તરી.
( ૨૧ ) સુણી વચનને દીધું દાન, દિનદિન વધે નાથી વાન,
અનુક્રમેં વેન્યા ત્રણમાસ, ઉપજે ઉત્તમ ડેહલા તાસ. ૯ જાણે પૂજું પ્રતિમાઅંગ, શત્રુંજગિરિ જાવાને રંગ,
જાણે મુનિવર દેઉં દાન, અમારિ પડયે વગડાવ્યાનું યાન. ૧૦ એમ ડેડલ ધરતી સુતમાત, નવ મહીના દિન જાતાં સાત;
જન્મ થયો કુંઅને તામ, શાહ કુંઅરે ખરચે બહુદામ, ૧૧ સંવત પન્નરને ત્રાહાસીઓ, માર્ગશિર્ષમાજ તિહાં લીઓ;
ઉજવલ નવમી ને સેમવાર, જનમ હુએ તવહીરકુમાર. ૧૨ જન્મોત્તરી તિહાં જેવી કરે, તનુ-ભુવન પહિલું મનધરે;
પકેકીંએ વૃડસ્પતિ તિહાં હય, બહુ સુખ કાંતિ આપે સોય.૧૩ ધન-ભુવન તે ખાલી કહું, સહજ-ભુવન તે શૂનું લહું;
સહજ ભુવન ચોથું તું જય, સ્વામી તેહને ચંદ્રમા હાય. ૧૪ કેદ્રીઓ મંગલ છે ત્યાંહિઘણુંજ સુખી કરે નર આહિ;
સુત-ભુવન પાંચમું છે જ્યાંહિ, બુધ રવિ અને શુક છે ત્યાંહિ.૧૫ બુદ્ધિ કેપ રવિ છે રીસાલ, શુક દીએ સંતાન વિશાલ;
રિપ-ભુવન તે ખાલી ઠામ, સ્વામી તેહને બુધસુર નામ. ૧૬ જાયા-ભુવન તે કહું સાતમું, સ્વામી શુક્ર તણે નિત્ય નમું;
કેદ્રીઆ રાહને દેઉંમાન, આપે કલત્ર અને સંતાન. ૧૭ મૃત્યુ—ભવન કહિયે આઠમું, તે ખાલી સુર મંગલ નમું; નવમું ધર્મ–ભુવન તિહાં ચંદ, ધર્મ સહિત નરસુરતરૂકંદ. ૧૮
૧ ભાવા અભાવા. ૨ જીવ માત્રને અભયેદાન અપાવ્યાને તેરે ફેરવવાનું ધ્યાન. ૩ માગશર. ૪ ફૂદીનેમ. ૫ (૧-૪-૭-૧૦) એ ભુવનેને કેંદ્રસ્થાન કહે છે. ૬ શત્રુ. ૭ શ્રી. ૮ સ્ત્રી અને પુત્ર પુત્રીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org