________________
( ૨૦ )
શ્રીહીરવિજય.
(દુહા.) જૈનધર્મ જગમાં ભલે, જિન્ને પ્રકા જેહ, શાહ કુંઅરે જગમાં વડે, નિત્ય આરાધે તેહ.
(ાળ ૧૪ મી-દશી એપાઈની.) જૈનધર્મ ધાએ સંસાર, નારિ નાથી જસ ઘરબાર,
રૂપવતી સોળે શણગાર, શીળે સીતાને અવતાર. સબળ દાન દિયે સંસાર, જિણી પવિમલ ભીમની નાર,
સાધ સાધવી શ્રાવક સેય, શ્રાવિકાભગતિ કરતી જોય. ૨ ઘરે આવ્યો ભૂખે નવિ જાય, કઠણ વાણિ જ નહિં કષાય;
લજજાવતી માન નવિ થર, સાધુ મુનીનાં પાત્રજ ભરે. ૩ ઈસી શ્રાવિકા નાથી નાર, સુખ વિકસે સખરાં સંસાર;
અનુક્રમેં જાયા ત્રણ પુત્ર. ત્યાર પછી વાચ્યું ઘરસૂત્ર. ૪ સંઘે સૂરે ને શ્રીપાલ, ત્રણ્ય જીવદયાપ્રતિપાલ; - સુતા ત્રયે હુઈ ગુણવતી, રંભા રાણી વિમલા સતી. પ અનુકરમેં નાથી ગુણખાણિ, ગર્ભવતી હુઈ તે જાણી;
સુષને ગજ દીઠે ગાજતે, ઉવલ ચઉદતે આવતે. ૬ સુપન લહી જાગી જેવાર, નવિ ઉઘે સમરે નવકાર;
કુંઅરા કંતને જઈ કહિ વાત, સુણતાં હરખ ઘણે તે થાત. ૭ સુપરપાઠકે તેડયા સહી, સુપન તણી કહાણી તસ કહી; પિડિત કહે નર ઉત્તમ હુયે, મોટામાં મેટેરે થયે. ૮
૧ હાથી. ૨ ચાર દાંતવા. ૩ સ્વમના ભેદ અર્થ જાણનારા. ૪ વાર્તા-ખુલાસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org