________________
હીર-વંશ.
(૧૯) તિણે વાણિગનું કુળ સાર, જિણ કુળે હુઆ બહુ દાતાર. ૭ શાહ સારિંગની કિરતિ રહી, ભંધ નવ લખ છેડાવ્યા સહી;
શાહ સમરા કરમા જગ સાર, જિર્ણો શત્રુજે કર્યા ઉદ્ધાર. ૮ જગડુને યશ બેલાય, જીવાડ્યા પૃથવીના રાય,
ભીમ શેઠ ગુજરમાં હુઆ, દીધા જલેબી ને લાડૂઆ. ૯ હેમ ખેમ અંબડ જગપાળ, કઢાવી સાયરથી જાળ;
એ વાણિગ કુલ માંહિ હેય, કુળ વાણિગ મેટું જોય. ૧૦
વાણિગ કુળ માંહિ હુઓ, શાહ કુંઅરે નર પમ; શ્રી જિનની આણ વહે, આરાધે જિન ધર્મ. ૧
(ઢાળ ૧૩ મી–દેશી ચંદ્રાયણની. ) જૈન-ધર્મ જગમાંહિ સારે, જૈન-ધર્મ વિણ ન લહે પારે;
જૈન-ધર્મ સદગતિ દાતા, છટે ચિહુ ગતિના અવતારે. ૧ જૈન-ધર્મ વિણ ન જાયે પાપ, જૈન ધર્મ વિણ ન તરે આપે,
જૈન-ધર્મ જગમાંહિ બાપ, ટળે ભવભવના સંતાપ. ૨ જીવ અજીવ અને પુણ્ય પાપ, જૈન-ધર્મ વિણ ન લહે જાપ;
ખાધ અખાધ તપ કિરિઆ વેદ, જૈનધર્મ વણન લહે ભેદ. ૩ સ્વર્ગ નર્ક ને મુગતિજ સારે, જેન–ધર્મ વિણ લહે વિચારે
સાગર દ્વીપ દ્રહનદીએ અપારે, પૃથવી પરવતન લહે પારે.૪ નવિ સમજે ચિહુ ગતિની વાતે, ન લહે ઇદ્રીના અવદાતે, પ્રાણ સંગ્યા વેશ્યાગે, જૈનધર્મ વિણ લહે ઉપયેગે. ૫
'૧ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નરકગતિ. ૨ ૭ - લેશ્યાઓ. : પંદર વેગ. ૩ ૪ ક્યાય રહિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org