________________
( ૧૮ )
શ્રીહીરવિજય.
( દુહા ) વચન વસ્ત્ર રૂપજ ભળું, વિઘા ઝાઝું ધ;
રૂષભ કહે પાંચે ગુણે, શોભે પુરૂષ રતન્ન. વિનય વિવેક વિદ્યા ભલી, વિપુલ લચ્છી વૈરાગ;
જસ ઘર પાંચ વવા વધા, બહુ સુખ દુખને ત્યાગ. ૨
ઢાળ ૧૨ મી–ઈસ નગરીકા વણઝારાએ દેશી ) સુખીઓ નર કુંઅરે સાહે, જિનવરને ધર્મ આરહે,
રૂપવંત પંડિત વાચાલ, જસ માને નર ભૂપાલ. જિન જુહારે સુણે વ્યાખ્યાન, પંચે ભેદે દેતે દાન,
પ્રભાવના દાખ પડેઈ, સહુ વાણિગમાંહે વડેઈ. વડા જ્ઞાતિ વાણિગની કહીએ, આ કલિયુગમાંહિ લહીએ,
જે નીતિ સકળના જાણ, જેને અભખ્યતણ પખંણ. ૩ નહી પર પ્રાણીને ઘાત, વાંકી વાટે જે નવિ જાત,
જીરવતે મદ ધન કેરે, તેણે કુળ વાણિગને વગેરે. ૪ ધન્ય વણિગને અવતાર, કરે સકળ પ્રાણીની સાર,
વાણિગ બંધ થકા છોડાવે, નર સહુને કર ઓડાવે. વાણિગ દેતા ખિણ લક્ષ, વળી ઉતારે દુરભિક્ષ,
વાણિગને નમે રાણુ રાય, ટાળે અકર અને અન્યાય, ૬ ચઢયાં કટક તેહને ફેરવતા, નર દરિદ્રપર્ણ નિર્ગમતા;
૧ દરમ વચન, યોગ્ય વસ્ત્ર, સુંદર ૨૫ વિદ્યા અને પુષ્કળ ધન એ પાંચ વિકારે પુરૂષની શેભા છે. ૨ આરાધન કરે. ૩ જિનવંદના કરીને. ત્રીશ ન ખવાય તેવી અભક્ષ્ય ચીજો છે તે. ૫ ખાવાની આધા-પાખ્યાન લેનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org