________________
હીર-વંશ.
( ૧૭ ) સુ પુરૂષ એક વંશમાં હેય, બહુને સહ ચઢાવે સોય. ૧૭ રૂષભદેવ દેડ સુંદર ઘાટ, દીપાવ્યા અસંખ્યાતા પાટ;
કલિયુગ માંહિ થયે જગ હીર, પૂર્વજતણું વધાર્યું નીર. ૧૮. અજુઆળી પેઢી બેતાલ, જણ્યા ભલા કુલ એવા બાલ;
એકનું કઈ ન જાણે નામ, એક વડાની ખેએ મામ. ૧૯ એકન લહેવડુઆને તાત,કરણ વિણ કુણ લહે અવદાત?
કરણી હરિતણી જગ બહુ જાણે નામ વડાનાં સહુ. ૨૦. ઓશવંશ દીપા સહી, સાંભર્યા પુરૂષ ગયા જે વહી;
સારિંગ એશવંશમાં હય, નવલખ બંધિ મુકાવ્યા સય. ૨૪ કાઢ્ય સંઘ શત્રુંજય ગિરનાર, હેમટકે લા બહુ વાર,
સમરે એશવંશ શિણગાર, કીધે પનર ઉદ્ધાર. ૨૨ શાહ કરમાને સહુએ નામ, તિણું ઉદ્ધાર કર્યો સાળમે;
કળિ કાળે સેની સંગ્રામ,શીઓં અંખ ફળે અભિરામ. ૨૩ મા મેહવૂઠે અતિ ઘણે, ઓશવંશમાંહિ એ નર સુણે,
ઓશવંશમાં કુંઅરે હેય, રાધે સમક્તિધારી સય. ૨૪ સત્યશીળ સુબુદ્ધિ સંતોષ, સાતમી જનને કરતે પોષ
સુખીએ સેમ પ્રકૃતિને ધણી,ક્રોધભ નાંખ્યા અવગણી ૨૫ માયા માન જસમાંહિ નહિં, પરને અવગુણન કરે કહિં;
વ્યવહાર શુદ્ધ પાળે વાણીઓ, જીવદયામાં ધુરિ જાણીએ. વરે વડાઈ તે ઘર જાણિ, અમૃત સરિખી બેલે વાણી. ૨૬
૧ વર્ણન. ૨ મરી ગયેલાઓને પણ ફરી યાદીમાં લવરાવ્યાં. ૩ શત્રુંજય ઉપર પંદરમો ઉદ્ધાર કર્યો. ૪ મનહર. ૫ ઇચ્છા મુજબ. વર્ષાદ વરસ્ય ૬ શાંત સ્વભાવવાળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org