________________
( ૧૨ )
શ્રીહીરવિજય. દશમું ભુવન કહું તુજ કર્મ, શની સ્વામિ સેહે છે પર્મ કેદીએ શનિચર તિહાં સુણી, સદા કીતિ હેઓ તસ તણું. ૧૯ આય–ભુવન તે ઈગ્યારમું, તે ખાલી સ્વામી શનિ નમું;
વ્યય-ભુવન તે બારમું જોય, સ્વામી ગુરૂ તે ખાલી હોય. ૨૦ ભાગે ગ્રહતણો જ વિચાર, ઉત્તમ કામેં હુઆ સુર સાર;
દિન દિન વાધે હીર જગીશ, લક્ષણ અંગે કહું બત્રીશ. ૨૧ લક્ષણ બત્રિશ કહીએ જેહ, સુણજે સહુ સભાપતિ તેહ;
હિ૬ કપલને ત્રીજું મુખ, ત્રણ પહેલાં નર પામે સુખ.રર નાભિ સત્વ ને ત્રીજો સાદ, ત્રણ ગંભીર ર0 જસવાદ;
કઠ પંઠિ જઘા ને લિંગ, લઘુથી નર પૂજાએ અંગ. ૨૩ અંગુલ કેશ નખ દંત ત્વચાય, પંચ પાતળે સુખ બહુ આય,
તન લેંચન કર હિઉં નાક, પાંચે લાંબે લહે ધન લાખ. ૨૪ નાશિકા બંધ ને નરના નખ, કક્ષા હૈઉં છઠું મુખ;
એ ખટ ઉંચે અતિ ભાય, દિન દિન ઉન્નતિ અધિકી થાય. ૨૫ ૧°અધર આંખ જીલ્ડા તાળવું, નખ ૧૧મુંજાની ઉપમ ઠવું
હાથ પાયતળ રાતે વર્ણ, તે શિર છત્ર ધરાવે ત્રણ. ૨૬ હય ગય રથ વૃષભ પાલખી ઈણિ રેખાએં નર હેય સુખી; અંગે આયુધને આકાર, નવિ હારે તે નિરધાર. ૨૭
( દુહા ) ઈ પુરૂષ જ જિસે, જગ હુઓ જયજયકાર; ઉચ્છવ મહોચ્છવ અતિ ઘણા, કુંકુમહાથા સાર.
૧ છાતિ, ૨ ગાલ, ૩ વિશાળ, ૪ પીઠ, પ સાથળ, ૬ ચામડી ૭ આંખ, ૮ ખભા, ૯ બગલ, ૧૦ હેઠ, ૧૧ ચડી જેવા રાતા, ૧૨ અસ્ત્ર શસ્ત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org