________________
પુણે.
હીર–વંશ.
( ૧૫ ) ત્રણ્ય વાણિ સુપને લહી, સુણો તે મહારાજ;
આવી દેવી સવી કહી–ગઈ, કીજે તે કાજ. એશવંશની સ્થાપના, જિનને તે પ્રાસાદ
દેવીભવન પાસે કરે, હેયે તુહ્મ જશવાદ. પુ. ૧૦ સુણુ વચન નુપ હરખીએ, જે સર્વ સમુદાય,
પાસભવન નિપાઈએ, મંદિર દેવી માય. પુણ્ય. ૧૧ એશવંશની સ્થાપના, એશ વાણ્યું જેણિ; અરડકમલ ઓશવાળ એ, હુઆ કારણ તેણિ. પુણે. ૧૨
(દુહા.) ઓશવંશ ગુરૂ હીરજી, પરિ કહું બહિતાલ, નૃપ રણસિંહ પ્રથમે હવે, ઉત્તર દિશિ ભૂપાલ.
(ઢાળ ૧૧ મી-દેશી ચંપાઇ છંદની.) ભૂપતિ રણસિંહ સબળી લાજ, સુત તેહને સુંદર દેવરાજ
અભયચંદ તસ બેટે જાણ, તેહને નાહનસી ગુણની ખાણ.૧ તારા પુત્ર હુએ ઉદેકરણ, દીએ દાન દારિદ્રહ હરણ;
તારા પુત્ર હુએ જેસિંગ, નવિ ભાળે પરનારી અંગ. ૨ તારા પુત્ર તેજે તે જાળ, તાસ પુત્ર લીંબે વાચાળ;
રાજે પુત્ર જગ તેને હુએ,માંડણ પુત્રત બુદ્ધિને કુએ. ૩ ખેતે પુત્ર હુઓ તસ ખરે, હાંડણ સુત તેને મન ધરે,
તેહને હુએ જગ સમરે પુત્ર પ્રબલ તાસ દીએ જગ ઉન્ન. ૪ તારા પુત્ર હેઓ જગ રામ, બહુ કીધાં જિનશાસનકામ;
મે મે જિસે તસ બાળ, તિણે ઉતા દુરભખ્ય કાળ.૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org