________________
( ૧૪ )
શ્રીહીરવિજય. ભમી ઘોડે પળે પાછ, મોતી વધાવે તામરે,
મહુરત જોઈ કેટ ઘાતી, વસાવે ભલ ગામરે. કહે. ૧૪ સુણી વચન નૃપ અશ્વ ચઢીઓ, ઉત્તર દિશિ ભણી જાય,
આઠ પહોરે ભમી આવ્ય, નગર વાસે રાયરે. કહે. ૧૫ નગર નામ “ઉએસ રાખ્યું, ઉદયનરેશ મહારાજ રે,
એહડ મિત્ર પ્રધાન થાયે, કરે વિષમાં કારે, કહે. ૧૬
(ઢાળ ૧૦ મી-કાયાવાડી કારમી-રાગ પરજીએ. ) પુણ્ય મનોરથ સવિ ફળ્યા, પામ્યા સકળ નિધાન;
ન ટળ્યું સજ્જન રૂસણું, દેહેલે મૂક માન. પુણ્ય. ૧ દિન દિન દલતિ દીપતી, બહુ શાતા હોય,
નગરતણે મહિમા ઈયે, નહિ નિરધન કેય. પુર્યો. ૨ એહડ ઘર એક ગાવડી, વન–ચરવા જાય,
અણદહી દૂઝે તહિં, ભરે જાબલ ગાય. ઘરે દેહતાં દૂઝે નહીં, લઘે ભેદ અપાર;
ભૂમિ ખણું તવ કાઢીઓ, જિન પાસકુમાર, પુણ્ય. ૪ એહડ સુતે સુપનમાં આવી સચિ જગાય;
કહે દેવી જાગે નરા, તૂઠી પુણ્યપસાય. પુણ્ય. ૫ સૂતે એહડ તે સુણે, સુપ્યું તુનેં જ,
નગરઅધિષ્ટા હું સહી, આવી પરખ આજ. પુયે. ૬ ઓશવંશની સ્થાપના, જિન પાસને પ્રાસાદ,
પાસે મુજ મંદિર કરે, સુણાવે સહુ સાદ, જાગ્યે હડ જવ વળી, જઈ ભેટ મહારાજ;
ભૂપ કહે ભલે આવીઆ, કહે જે કાંઈ કાજ. પુણ્ય. ૮
પુણ્ય. ૩
પુ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org