SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ હીર-વંશ. (૧૩ સેળ વર્ષને પુત્ર પઢો, તાત લખિમી ખાય રે, સુત નહિં તે શત્રુ જાણે, રણીઓ તે કહેવાયરે કહે. ઈસી વાણું સુણે બેટે, નવિ રહું એણે રાજ રે, કરું ભાગ્યતણું પરીખ્યા, બેસી રહ્યા કુણ કાજ રે! કહે. ૪ રીસાવી જવ રાય ચાલ્ય, આ એડડ હારે, આસન દેઈ શાહ પૂછે, ઉર એક તુક્ષે શ્યા માટરે? કહે, ૫ કુમાર કહે સુણ શેડ હડ, ભુંડું બેલ્યા તાત, નહિ રહું પરદેશ જાણ્યું, નવિ જેઉં નરસાથરે. કહે : એહડ કહે તુમ તાત દુહવે, ભલે નહિં મુજ ભ્રાત, નીચે નાકે ઈહ ન રહીએ, મિ તુમ સંઘાતરે. કહે છે ઘરે કહી ધન લઈ ચાલ્યા, ચઢયા અને આપરે, શુકન સબળા હુઆ ત્યારે, વધે બહુ પરતાપરે, કહે. ૮ સિંધુદેશે નગર ઠઠ્ઠા, મિલ્યા નગરીરાય રે, અશ્વ ગજ રથ ગામ આપે, નવિ લિયે તિણે ડાયરે. કહે. ૯ ધણ નહિ જસ ભૂમિ કેરે, દીજે પૃથવી તેહરે; નગર નવલું તિહાં વાસું, સદા વસતું જેહરે. કહે. ૧૦ ઉત્તર દક્ષણ પરવ પશ્ચિમ, જોઈ દિશિ તિણે ચાર, ઉત્તર દિશિ ભણી ભૂમિ દીઠી, બહુ દેશ સંધિજ સારરે. કહે.૧૧ નૃપ કહે મુજ અશ્વ પેઢ, દેવરૂપે છે સેયરે, ચઢી ઉત્તર દિશે જાજે, ભૂમિ થલી જિહાં હાયરે કહે, ૧૨ અશ્વને પરણામ કરજો, દે ભોગ સુસારરે, આડ પિપેર મેકળે મૂકે, ભમિ ભૂમિ અપારરે, કહે. ૧૩ ૧ દેવાદાર. ૨ ઘોડે. ૩ મોટે દેવાંશી. ૪ રેતીના મેદાનવાળે પ્રદેશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy