________________
( ૧૨ )
શ્રીહીરવિજય.
એલે 'ત્રટકી આહુડ તામ, માંધે ત્રગડી સાથે દામ;
૨
ન લેઇ ગયે રાવણુ રાય, તુતે લેઇ જાઇશ સહી ભાય. નવ ખીજ્યે રાહડ ત્યાંહિ, તુજ વિષ્ણુ અડીઉં નહિ ગઢમાંહિ; માગે છે તે સ્યું હોઇ રાતા, એણે વચને હુએ પ્રાણઘાતા. ૩ લાજ્ગ્યા આહડ મન કળકળીઓ, ખરખરતા મદિર વળી; મને કીધા ખરા વિચારો, નર માગ્યા શિર ધિકાર, ગતિ કટિ સ્વર હોએ લંગ, પરસેવા ને ઢીલા અંગ;
સૂર મિત્ર ઘરે ગયા ચઢ્ઢા, કળા ઝાંખતા સુખડુ· મો દેહકાંતિ ૪પલાસના પાન, અણુતેડયાં જતાં ગઈ સાન;
કીધા આહુડે એમ વિચાર, ધરે હીઅડે ડંશ અપાર. એણે અવસરે નગરીરાય, ખેલ્યું એટા તસ તેણે ડાય;
સુને દીજે બહુત ગરાસ, ઈમ કહેતાં હુઆ ઈમ્માસ, નિવ આલે રાજા જ્યારે, કરે વિનતી મંત્રી ત્યારે; નાના સિંહતણા એ માળ, દેવે ગજ મોટા શિર ફાળ ( ઢાળ ૯ મી-દેશી તુ ગીગિરિશિખર સાહે. ) કહે મંત્રી સુષ્ણેા નરપતિ, મનાવા નિજ પુત્રરે; સકળ દેશ નૃપ સહુઅ માને, રાખે એ ઘરન્ત્રરે. પિતા કહે એ કિસ્સુ કરગ્યે, રુસી ન વાસે દેશ રે; પડયાં પડયાં ખાયે આપ કેરી, ખળ નહિ લવલેશ. કહે, ૨
કહે. ૧
૨
Jain Education International
૧ ગુસ્સે થઇને, ૨ તારા વગર ગઢમાં શું અયું રહ્યું છે ? ૩ માંગવાને આવ્યા છે અને રાતા પીળા થાય છે તે શું કામનું ? ખાખરાના પાંદડા જેવા ધાળાશ પડતા રંગને,
४
For Private & Personal Use Only
७
www.jainelibrary.org