________________
ભૂમિકા.
(૯) કાંઈ તુક્ષ્મ ભાખે સેય ઉપાય, જિમ મારૂં પાતિગ ક્ષય થાય,
ગુરૂ કહે જિનહર પ્રતિમાય, દાનાદિક ધરમેં સુખ થાય. ૨૫ સુણી વચન નૃપ પાછો ફરે, દાન શીલ તપ ભાવન ધરે,
જિનપ્રતિમા પૂજે ત્રણકાળ, ગલિત કેઢ હુએ વિસરાળ. ૨૬ બળ પ્રાક્રમ નર પામ્ય જિસે લીધું રાજ્ય પોતાનું તિર્યો;
ધરતી સુંદર જેઈ કરી, વાસી વેગે હાલણપુરી. ૨૭ હાલવિહાર નામું પ્રાસાદ, સેવન ઘંટાને હુએ નાદ,
હાલવિહારપાસ જિન ગુણ, કીધી પ્રતિમા સેવનતણી. ૨૮ નિજ ખેં બેસીને જોય, તિણિ પર્વે પ્રતિમા માંડી સેય,
નિત પૂજા બહુ ઉચ્છવ થાય,પને કે રોગ સહુ જાય. ૨૯ જૈની રાય હુઓ જગમાંહિ, બહુ પ્રાસાદ કર્યા તિણિ ત્યાં હિં;
ઘણું બિંબ પ્રતિષ્ઠા કરી, લખિમી શુભથાનક વાવરી. ૩૦ એ ઉત્પત્તિ નરની કહિવાય, ધાણધાર પ્રગણુને રાય,
હાલ પ્રમારનામત કહું, અકર અન્યાય તિહાં નવિ લહું ૩૧ નગરજને પ્રાર્થે દાતાર, ઘરે નારી “રંભા-અવતાર,
ચંદ્રમુખી ગજગમની નાર,ચાલે “નરને ચિત અનુસાર.૩૨ શીલરૂપ જેહને શૃંગાર, ફરી ઉત્તર નદીએ ભરતાર, ભણી ગણી °વિચક્ષણનાર, હિરે'ભૂષણ ઘર–અનુસાર૩૩
૧ તે. ૨ નાશ. ૩ પ્રભાત, બપોર, સાંઝ. ૪ ન લેવા લાયક કર વૈપ રંભા જેવી રૂપાળી ૬ ચંદ્ર સરખા શીતળ તેજવાળા મુખમી. છે હાથીના જેવી ધીમી અને ઝુલતી ચાલની. ૮ પતિના વિચાર પ્રમાણે જ ચાલનારી. ૮ શીલપીજ જેને શૃંગાર છે. ૧૦ હુંશીયાર, ૧૧ શક્તિ પ્રમાણે દાગીના પહેરનારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org