________________
( ૮ )
શ્રીહીરવિજય. સેપારી મણુ આવે સેળ, જિનમંદિર નિત હુએ કલ્લોલ
ઝાઝી દીસે પિષધશાળ, સેમસુંદર બેડ વાચાળ. ૧૫ રાશી શ્રાવક અતિ સુખી, સુખાસણે બેસે પાલખી;
છત્ર ધરાવે જિમનરરાય, નિત વખાણ સાંભળવા જાય. ૧૬ ઈયું નગર પાલ્ડણપુર જ્યહિં, હાલ પરમાર રાજ છે ત્યાંહિ;
પૂર્વે અબુદગઢને રાય, પાતિગ કીધું તેણિ હાય. ૧૭ પ્રતિમા પીતળની જિનતણી, આશાતના તસ કીધી ઘણી,
ભાંજી ગાળી સાંઢીએ કીધ, પાતિગ પદ્ધ આગે લીધ. ૧૮ મોટું પુણ્ય ને મેટું પાપ, પ્રત્યક્ષ ફળ પામે નર આપ;
જિનપ્રતિમાભંગ પતિગજેહ, ગલિત કુષ્ટીએ હુએ દેહ.૧૯ રૂપ રંગ બળ તેનું ખસ્યું, ઓષધ અંગ ન લાગે કિયું;
પ્રાકમ રહિત હુએ નરજિસે, રાજ્ય ગેત્રીએં લીધું તિસેં. ૨૦ માનભ્રષ્ટ થઈ પાછો વળે, શીલધડળ આચારજ મિળે;
વરી પદ કહે તું મુજ તાત, દુખીઆનેં વાહાલાં એ સાત. ૨૧ -વાતે વિનવ યેગી યતિ, બાંભણુ દુખીઓ વલ્લભ અતિ,
ખુસી હોય વળી સુણી કથાય, દુખિઓ બેસે તેણે ડાય. ૨૨. શીલધવળ આચારજ દીઠ, નમી પાયને હેઠે બાંઠ;
ધર્મ કર્મ સુણિ પાપવિચાર, સુણતાં બલ્ય હાલ પરમાર. ૨૩ મેં આશાતન કીધી ઘણી, ગાળી પ્રતિમા જિનવરતણી; તિણ પાપે તન કેઢી થયે, નગર રાજ્ય મુજ દેશ ગયે. ૨૪
૧ પિસહ કરવાની જગ્યા-ઉપાશ્રય. ૨ બેલવામાં અતિ કુશળ. ૩ રાજ, ૪ આ પ્રમાણેનું ૫ આગળના સમયમાં. ૬ આબુ પહાડ. ૭ પાપ. ૮ મો. ૯ રક્તપિતવાળાની પેઠે માંસ વગેરે ગળી-ખરી પડે તે કઢ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org