________________
ભૂમિકા. વણિક વસે ચોરાશી નાતિ, શ્રીશ્રીમાળી ઉત્તમ જાતિ,
પ્રાગવંશ વસે વાચાળ, જિણ કુળ હુઆ બહુ ભૂપાળ. પ વિમલરાય લઉં જશવાદ, આબુગઢે કીધે પ્રાસાદ,
વસ્તપાલ છે સબળું દાન, પગ પગ પ્રગટ તાસ નિધાન, દ મહુઆને જગસા જેહ, શ્રીશેત્રુજે પહોતે તેહ,
ગિરનાર દેવકે પાટણ ગયે, ઈદ્રમાલ લેતે ગહગશે. છે ત્રણ્ય રત્ન દે ધરી વિવેક, સવા કે ડિનું મિલ અકેક;
અનેક કરણી બીજાં જુઓ, માગવંશમહિ તે હુએ, ૮ ઓશવંશ જર ગુણવંત, ભીમરારીખ જિહાં હવંત;
અડાલજા ના મઢ ભુઆ, વિણ કુળે હેમાચારજ હુઆ. ૯ નાગર ડીંડુ ડીસાવાળ, ખડાયતા વસતા વાચાળ;
ખંડેરવાળ અને ખંડળ, કઠેરા નર વસે કપિળ. કાકલ નાયલ નાણાવાળ, હુંબડ લાડ લાડુઆશ્રીમાળ,
હરસેરા નાગિલ જગડા, ઝાલેરા વાણિગ વાયડા. ૧૧ ઈત્યાદિક વાણિગ બહુ જાતિ, સરવાળે ચકરાશી નાતિ,
ક્ષત્રી બ્રાહ્મણ શુદ્રહ વસે, પુણ્યદાને પાછા નવિ ખસે. ૧૨. ચઉરાશી લખ વડવાણીઆ, કેટી ધ્વજ ગઢમાં જાણીઆ,
લાખણ પુર બાહિર રહે, અવર પુરૂષ સંખ્યા કુણ કહે. ૧૩ ખત્ દર્શનની પિચે આશ, શ્રાવકજનને બહુ વાસ,
હાલવિહારપાસ છે જ્યાંહિ, મૂડે આખો આવે ત્યાંહિં. ૧૪
૧૦
૧ પિરવાડ ૨ જિનમંદિર જે હાલ આબુ દેલવાડામાં હયાત છે તે. ૩ પાંચ મણ ચેખા હંમેશાં એકઠા થાય તેટલા જ દર્શનનિમિત આવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org