________________
( ૬ )
શ્રીહીરવિજય.
સડિશલાકાપુરૂષ ન હય, જેનધર્મ તિહાં નવિ જોય, પુરૂષ ગયા ભવ ય હે,
ભ૦ ૨ આરજ દેશમાં ધરમ સુસારે, જિન ચકી હલધર અવતારે, વાસુદેવ નર સારે છે,
ભ૦ ૩ આરજ દેશમાં ઉત્તમ ગુજરાત, સત્તર સહસ જિહાં ગામ વિખ્યાત ઘર ઘર ઉચ્છવ થાતો છે,
ભ૦ ૪ સકળ નગરમાંહિ મુખ્ય હે, પાલ્ડણપુર દીઠે મન મહે; હાલવિહાર જિહાં એ હે,
ભ૦ પ (ઢાળ ૬ ઠી-પાઈ–રાગ દેશાખ ભૂપાલ.) બાલવિહાર સામે નહિં કેય, ફિરતે ગઢ ત્રાંબાને હેય;
રૂમ્રતણું કેસીસાં બહ, ફરતી ધવજ લહેકંતી કહું. ૧ હાલવિહાર દીઠે લેલ, સેવનતણ કોસીસાં સેળ,
તારણ પૂતલી ઘંટનાદ, ઇન્દ્રપુરીસ્યુ કરતે વાદ ૨ સેવન કલશ રૂપાની પિળ, બાવન દેહરીની તિહાં ઓળ;
રાશી મંડપ છે જ્યાંહિ, નીલરત્નનું તારણ ત્યાંહિ ૩ હાલવિહાર પાસ "તિહાં ઠામ, તિણે હાલણપુર નગરજ નામ ગઢ મઢ મંદિર ઉંચ આવાસ, વર્ણ અઢારણે તિહાં
વાસ. ૪
૧ ૨૪ તીર્થકર, ૧૨ ચક્ર, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવ એ મળીને ૬૩ થયા તે શલાકી પુરૂષ કહેવાય છે તે અનાર્ય દેશમાં જન્મ ન લે. ૨ બળદેવ. ૩ કિલ્લે, ૪ કાંગરા. ૫ હાલવિહાર પાર્શ્વનાથજી જેને હાલ “પલ્લવિયાપાર્શ્વનાથજી” કહે છે તે પાલણપુરમાં મોજૂદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org