________________
( ૧૦ )
શ્રીહીરવિજય.
ન
૩૫
પદ્મિની હસ્તિની ચિત્રણી નારી, શોખની ન મિલે એક ઠારી; પીઉ પહિલી નવિ ભાજન કરે, નારી રૂપ રંભાથી સિરે, ૩૪ ઇસ્યુ નગર પાલ્હેણુપુર જ્યાંહિ, હીરવિજયસૂરિ હુઆ ત્યાંહિ; હીરતણાં પરીઆં બેતાલ, સાંભળજો નરનારી ખા. ( ઢાળમી-મગધ દેશા રાજા રાજેશ્વર-રાગ-સારિ’ગ, ) સાંભળજો નરનારી સહુએ, પ્રથમે નૃપ રણસિ ંહે; ઉત્તરદેશના રાજા કહીએ, જિસ્ય પંચાયણ સિંહૈ; સુણીએ હીરતણે તે વંશે. (આંકણી.) ૧ નગરનિવસતા તે નાયક, ખીમાણુદી ગાત્રા;
રાઠોડાં રજપૂત તે મોટા, પરબત જિમ માનુ ખાત્રા હા.સુ. ૨ સંવત્ પાંચ દાહાત્તર જ્યારે, હુ શ્રાત્રક ૫;
શ્રીરત્નસુરે તે પ્રતિબધ્ધા, દીધેા જિનવરધર્મ હે. સુણી, ૩ હુઇ થાપના આશવવંશની, સુણજો સાય કથાય;
૪શ્રીશ્રીમાળનગરમાં વસતા, એહુડ રાહડ એ ભાય હૈ. સુ.૪ નગરકેટમાંહિ તે વસતા, કોટીધ્વજ કહિવાય;
લાખીણા રહેતા પુર માહિર, પએહવા નગરી ન્યાય હો. સુ. ૫ આહાને ઘર ખિમી ખુટી, ગાંઠે લાખ નવાણુ; વાણિગ વાત વિચારે ત્યારે, ગઢમાં તે ન રહેવાણુ હા. સુ. તે
૧ પંચાનન સિંહ જેવા. ૨ પર્વતમાં જેમ માનુષોત્તર પર્વત મેાા છે તેમ રજપૂતવંશમાં રાઠોડવશ પ્રખ્યાત છે. ૩ ઓશવાળવશની ત્યારથી ઉત્પત્તિ થઈ. ૪ ભીનમાળ (મારવાડ). ૫ ત્યાં એવા ઠરાવ હતા કે કાટયાધિપતિ કાંટની અંદર અને લક્ષાધિપતિ શહેરની બહાર રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org