________________
( ૪ )
સંધવી ’
ર્તિ જણાવે છે અને આ રાસનું પ્રણયન પણ ગુરૂભક્તિ નિમિત્તક જ છે. કવિશ્રીના પિતાનું નામ સાંગણ હતું. તે કહેવાતા હતા, તેઓની જનનીનું નામ સરુપાă' હતું. તેઓના ભાઇનું નામ પવિક્રમ' હતું. જેઓએ શ્રી નેમિદૂત' નામનું નાનુ પણ રસિકકાવ્ય ‘મેધદૂત'ની સમસ્યાપૂતિ તરીકે લખી પોતાના યોાદેને અમર કર્યાં છે. આ કવિ પણ સંસ્કૃત, જૈનધર્મમાં પ્રવીણ અને એક અનુકરણીય શ્રાવક હતા કવિ પોતે ‘પ્રાગ્વાટ’ (પેરવાડ) વંશના વૈશ્ય હતા. કવિના પિતામહનું નામ કમહિરાજ' હતું. આ કૃતિ સિવાય બીજા અનેક રાસા વગેરે રચી પાતાના નામને ઉજ્વલ કરવા સાથે ભાષાસાહિત્યની પુષ્ટિ કરી ભાષાપ્રિય મનુષ્યા ઉપર સારા ઉપકાર કર્યાં છે. આ કવિ વિષે રા. રા. મેાહનલાલભાઇ દલીચંદ દેશાઇએ પાંચમી ગૂજરાતી સાહિત્ય પરિષદ્ માટે શ્રાવક કવિ ઋષભદાસ' ના નામને એક વિશાળ નિધ લખી મેકલ્યા
૬.
"1
तद् दुःखादै प्रवरकवितुः कालिदासस्य काव्याद्, अन्त्यं पादं सुपदरचिताद् मेघदूताद् गृहीत्वा । श्रीमन्ने मेश्वरितविशदं सांगणस्याङ्गजन्मा, चक्रे काव्यं बुधजनमनःप्रीतये विक्रमाख्यः ॥
નૈમિચરિત—પૃ—૫૮-૫૯.
'
મહિરાજને સુત સંઘવી સાંગણ, પ્રાગ્યશીય પ્રસિદ્ધો રે, ” -ભરત બાહુબલિ રાસ, રચ્યા, સ–૧૬૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org