________________
શ્રાવક કવિ હષભદાસ.
આ રાસના પ્રણેતા જૈન-કવિશ્રી ઋષભદાસ છે તેઓની અસ્તિતા કવિશ્રી પ્રેમાનંદની પૂર્વે સત્તરમાં સૈકામાં હતી. તેનું નિવાસ સ્થળ ખંભાત હતું. એમ તેઓએ પિતાની અનેક કૃતિ
એમાં જણાવ્યું છે. અને પિતાની કૃતિઓમાં ખંભાતની સારી ક્લિાઘા પણ કરી છે. આ રાસ તેઓએ ખંભાતમાં રહીને જ ૧૬૮પર માં બનાવ્યો છે તેમ તેઓએ પિતે આ રાસને છેવટે જણાવ્યું છે. ખુરમ નામના યવન પાદશાહના સમયે આ રાસની રચના થઈ છે. કવિશ્રી પિોતાના ગુરૂ તરીકે શ્રી વિજયાનંદસૂ
૧ “ગુરૂનામિં મુઝપહોતી આસ,ચંબાવતી (ખંભાત)માં કીધો રાસ,
સકલ નગર નગરીમાંહિ જોય, ત્રંબાવતી તે અધિકી હઈ. સકલ દેશતણે શિણગાર, ગુજરદેસ નર પંડિત સાર, ગુજરદેસના પંડિત બદ્ધ, ખંભાતિ અગલિ હાઈ સ. ”
શ્રી હીરવિજયસૂરિરાસ. ૨ “તાસ અમલિ કો મિં રાસ, સાંગણ સુત કરી ઋષભદાસ, સંવત સોલ પંચ્યાસી (૧૬૮૫) જસિં, આસો માસ દસમી દિનતર્સિ. ગારિ મિં કીધો અભ્યાસ, મુઝ મન કેરી પુહાની આસ. ”
શ્રી હીરવિજયસૂરિરાસ. ૩ “પાતશા ખુરમ નગરને ધણું, ન્યાય નીતિ તેહનિ અતિઘણી.”
શ્રી હીરવિજયસુરિરાસ. ૪ “શ્રી ગુરનામિં અતી આનંદ, વંદે વિજયાનંદ સુરિંદ.”
શ્રી હીરવિજયસુરિરાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org