________________
( ૫ )
હતા જે નિબધ શ્રી જૈનશ્વેતાંબરકાન્ફરન્સ હેરેક્ટ’ નામના માસિકના ‘જૈન ઇતિહાસ' અશ્વમાં પૃ-૩૭૪ થી ૪૦૧ સુધી પ્રગટ થયા છે. તે વાંચવાથી વાયકાને શ્રી ઋષભદાસ કવિના વિશેષ પરિચય મળશે, એમ ધારી અહી અબિક લખવું અસ્થાને છે. આ ચેાડુ પણ જે કાંઇ લખ્યું છે તે પણ તે મહાશયના નિધને આધારે જ લખ્યુ છે. માટે હું તેને ઋણી છું. હવે બીજા ગ્રંથાન્વેષણ' નામના નિબધમાં આ ગ્રંથને પરિચય, આ કવિના પાંડિત્યનું આલેખન અને આ રાસની ભાષા વિષે પણ ઉલ્લેખ કરીશ, તે હેતુથી પણ આ થાડુ' લખ્યું છે.
ગ્રન્થાન્વેષણ,
• ગ્રન્થાન્વેષણ ’ નામના નિબંધ લખીશ તેવી મારી પ્રતિજ્ઞા હતી પરંતુ જીવન વ્યવસાયવ્યગ્ર હોવાથી તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવું પડયું છે. આ વાત લખતાં મહાશય કિમખાણુના શબ્દો મને - રાબર સ્મૃતિમાં આવે છેઃ
66
પેટ ભરવાની ચિંતા જ જેના હૃદયમાં મુખ્યભાવે રહ્યા કરતી હોય અર્થાત્ સવારથી સાંજ પર્યંત જેને આજીવિકા અર્થે પરિશ્રમ કરવા પડતા હાય તેવા માણસે સાહિત્યસેવાની ભાવના રાખવી એ એક પ્રકારની દુરાયા નહીં તેા ખીતું શું ! સમ્રાટ્ અકબર, ખેંગાલી ગ્રન્થકારનું.વિજ્ઞાપન --~૧૩
એચરદાસ જીવરાજ.
Jain Education International
For Private & Personal Use Only
ܪܕ
www.jainelibrary.org