________________
( ૭ )
લંડ ને બઠ્ઠલે વધુ ન ખેલતાં
સદ ખેલવામાં આવે તે અનર્થ થવાનો ભય રહે છે. કારણ કે, 'પદ' શબ્દના ત્રણ અર્થ છે બળદ, નપુંસક અને કમળ વગેરેના સમૂહ. તેમાં એક પણ અર્થ અહી ધોંચ' સાથે બંધ બેસતા નથી. અત્યારે કોઇ જૈનને કહીશું કે, ભાઇ ! ‘સંકુ' ને બદલે વિંક લેા. તેા તે ઈંદ્રમહકામુકની પૈઠે કરડવા દોડશે. કારણ કે, ચાલુ કાળના જૈના કે ભારતીય લોકા વધારે પ્રમાણમાં રૂઢિ અને આડંબરના ચેલાઓ છે. તાસક્ષ્ય એ છે કે, લખનાર અને વાંચનારની ભૂલથી તથા જેવું લખ્યું કે સાંભળ્યુ હોય તેવા જ અનુવાદ કરવાથી ભાષામાં અનેક વિકૃત શબ્દો-અપશબ્દા–ઘુસી જાય છે–ભાષાના વિપર્યય થવામાં તે પણ એક કારણ છે.
છ પાણિનીયાદિ સમર્થ વૈયાકરણીએ શબ્દને દ્રવ્યરૂપ-પરમાહ્યુથી ખનેલા પદાર્થરૂપ સ્વીકારેલા છે અને જૈનદર્શન પણ શબ્દને અણુજન્ય જ માને છે તથા આજકાલ આવિર્ભૂત થયેલ શબ્દ પકડવાના યંત્રાથી પણ એમ સિદ્ધ થાય છે કે, શબ્દના પરમાણુઓ છે. પ્રાચીન મહર્ષિઓએ શબ્દની ઉત્પત્તિ આ પ્રકારે દર્શાવી છે.
“ નામિત્રયેશાત્ પ્રયત્નકેरितः प्राणो नाम वायुः ऊर्ध्वमाक्रामन् उरःप्रभृतीनां स्थानानामन्यतमस्मिन् स्थाने प्रयत्नेन विधार्यते । स विधार्यमाणः स्थानमभिहन्ति । तस्मात् स्थानाभिघाताद् ध्वनिरुत्पद्यते आकाशे, स
Jain Education International
“ ખેલનારાના પ્રયત્નથી પ્રેરિત થએલા પ્રાણ નામને વાયુ નાભિ ( ડુંટી ) ના ભા ગથી ઉંચે જતા છાતી વગેરે આ સ્થાનમાંથી ક્રાર્ય એક સ્થાનમાં પ્રયત્નપૂર્વક સ્થિર થાય છે અને તે એસ્થાન સાથે અફળાય છે તેથી વાયુનુ આસ્ફાલન (અકળાવુ) સ્થાન સાથે થવાથી( શબ્દ
<
For Private & Personal Use Only
www.jainelibrary.org