________________
( ૪ )
પૂર્વની પ્રાકૃત, ગૈાસેની અને માગધી ભાષા સાથે આપણી ભાષા સંબધ રાખે છે તેમ આ પૈશાચી ભાષા સાથે પણ તેના સંબધ છે. મારી સમજ પ્રમાણે આ પૈશાચી ભાષા આ લોકાની વપરાશમાં નથી આવી. પરંતુ જ્યારે પરદેશી લેાકા આર્યો સાથે ભળ્યા ત્યારે તેના (પૈશાચીના)સ સ` આપણી સાથે થયા હાય એમ જણાય છે. આપણી (પ્રાચીન આર્યોંની) ભાષામાં ધણા ભાગે ‘લ' ની જ વપરાશ છે. પણ લ'ને સ્થાને ળ'ની વપરાશ ત્યારથી જ શરૂ થઈ છે, જ્યારથી આપણી સાથે ‘પૈશાચી' ભાષાના સપર્ક થયેા. માર પારસી ભાઇઓના કેટલાક શબ્દોના ઉચ્ચારા આ ભાષાને ભળતા જ છે અને તેઓ પણ આપણા મધુએ હમણાં જ થયા છે. આ પૈશાચી ભાષા સાથે ઘણા નિકટને સંબધ ધરાવતી એક ખીજી ભાષા પશુ છે. જેનું નામ—ચૂલિકા પૈશાચી છે. આ ભાષા પણ વૈશાચી ભાષાને વાપરનારાઓની જ વપરાશમાં આવે છે. તેના ( ચૂલિકા પૈશાચી ) નામના અર્થ આ સંભવે છે:-આગળ જે પિશાચ દેશે ગણાવ્યા છે, તેમાંના જે દેશે એકદમ ઉંચાણુમાં આવેલા હાય અથવા તે દેશથી જે દેશા આગળ ઉત્તરમાં આવેલા હોય તે દેશાને મારી સમજ પ્રમાણે ચૂલિકા--ટાચ—ઉપર આવેલા માટે ચૂલિકાપિશાચ' કહ્યા હોય એમ લાગે છે. અને તે દેશની જે ભાષા તે ચૂલિકાપૈશાચી' કહેવાઇ હોય એમ જણુય છે. પૈશાચીભાષામાં અને આ ચૂલિકાપૈશાચીમાં જે મેટા ભેદ છે તે આ છેઃ—ચૂલિકાપૈશાચીમાં કાઇ પણ વર્ગના ત્રીજો કે ચેાથે અક્ષર વપરાતો જ નથી, પણ તેને ઠેકાણે–ત્રીજા અક્ષરને સ્થાને વર્ગના પ્રથમ અક્ષર અને ચેાથા અક્ષરને સ્થાને વર્ગને ખીજો અક્ષર જ વપરાય છે. તથા બૈં'ને સ્થાને જી' પણ પ્રયેાજાય છે. બસ, આટલું જ
૧. નર–નજર. મેલ-મેવ. ચાલુ—પાવી. મળતીજાવતી રૂાાતિ કાઇ વૈયાકરણા આ નિયમને શબ્દની આદિમાં લગાડતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org