________________
( ૩૯૧) (૨૪) આનંદકાવ્ય મહેદધિ મૈ૨ જું--(સંશોધક અને સંગ્રહકર્તા જીવણચંદ સાકરચંદ વેરી. પ્ર. શેઠ દેવ લાવ જૈન ૫૦ ફંડ, પૃષ્ઠ દરર૪+૧૨૧૨૩૭૦=૪૮૦. મૂલ્ય માત્ર ૧૦ આના) આમાં શ્રીકેશરાજકૃત રામાયણ અર્થાત્ રામયશેરસાયન-રાસ નામને એકજ ગ્રન્થ મૂકવામાં આવે છે. સ્થાનકવાસી-સાધુમાગી માં આ રાસ “રામ-રાસથી ઓળખાય છે, અને તેની બે પ્રત શા.મેતીલાલ મનસુખરામ શાહ અને કેઠારી કસલચંદ નીમજીની છપાઈ છે તે પ્રતમાં કેશરાજજીને તેના સંપ્રદાયવાળા માનીને કેટલાક પાઠાના પાઠાંતરે કરવામાં આવ્યા છે અને કેટલાક પાઠ સદંતર મુકી દેવામાં આવ્યા છે, એવી ફરીઆદ આ ગ્રન્થની પ્રસ્તાવનામાં કરવામાં આવી છે. હવે તેમ શા હેતુથી કરવામાં આવ્યું હશે, અથવા તે સ્થિતિ ઉપજવાના શું કારણ હશે તે સંબંધી જુદી જુદી જાતની કલ્પના કરવામાં આવી છે. રા. મોતીલાલ મ. શાહ સ્વર્ગસ્થ થયા છે એટલે તેની ગેરહાજરીમાં તેના તરફથી કંઈ પણ ખુલાસે મળવાનું અશક્ય હેવાથી અમે તે હેતુમાં–તે સ્થિતિમાં ઉતરવા માંગતા નથી, છતાં તેમના પુત્ર ર. વાડીલાલ પોતાના પૂજ્ય પિતાશ્રીના સુપરિચયી હોવાથી કંઈ પણ ખુલાસે આપી શકશે એવી આશા રાખીએ છીએ. “ધાર્મિકલાલચમાં રહી તેમણેજ પાઠાંતર મનમાન્યા ક્ય હશે એવી માન્યતા પર આવવાનું અમેને કારણ નથી. સંશોધક મહાશયે આ ચર્ચાવિષય કર્યો હેવા છતાં સ્થાનકવાસીને નિંદવાને કે તેની માન્યતા ઉપર આક્ષેપ મૂકવાને કાલક્ષેપ કર્યો નથી તેમજ તેમ કરવાની લાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org