________________
( ૩૯૨ ) ચમાંથી મુક્ત રહ્યા છે એ જાણી તેમની તટસ્થતા અને મતક્ષમતા માટે આનંદ પ્રાપ્ત થાય છે. મુખ્યબંધ લખવામાં તેમણે ઘણી મહેનત લીધી છે એ નિર્વિવાદ છે. ગ્રંથકાર અને ગ્રંથ વિવેચનમાં ગ્રન્થકારને પરિચય કરાવવામાં ઠીક ઉપયેગી બાબતે મેળવીને આપી છે, પણ ગ્રેવિવેચનમાં તો શરીર પ્રતિ કુલતાને લઈને ૪ જવેરી ઉતર્યા જ નથી. જૈનેતર વિદ્વાન રા. બ. કાંટાવાળા તરફથી જૈન સાહિત્યની પ્રસિદ્ધિ નામને લેખ મેળવી પ્રગટ કર્યો છે તેથી ગ્રન્થની શોભામાં વધારે કર્યો છે. એવી પદ્ધતિ દરેક મૈત્ર માં જૂદા જૂદા જૈનેતર વિદ્વાને દ્વારા જૈનસાહિત્યને તેમની દૃષ્ટિએ પરિચય કરાવવા અર્થે સ્વીકારવામાં આવશે એમ અમે ઈચ્છીએ છીએ. હવે તેમનું ત્રીજું મૈ, તપાસી પછી સૂચના કરવાની છે તે કરશું.
આનંદકાવ્ય મહોદધિ મા. ૩ જુ:–(પૃષ્ટ ૨૬-૧૪ +૮+૪=૪૮૮. મૂલ્ય માત્ર દશ આના) આમાં અષભદાસકૃત ભરતબાહુબળીરાસ, વાનામૃત જયાનંદ કેવલીરાસ, લાવણ્યસમયકૃત વચ્છરાજ દેવરાજરાસ મેઘરાજકૃત નળદમયંતીરાસ, અને જિનહર્ષકૃત હરિબળમાછીરાસ એમ પાંચ રાસ આપેલા છે. મુખ્યબંધમાં જૈન ગૂર્જર સાહિત્યની સેવા તથા તે પ્રત્યે અન્ય પ્રયાસ સંબંધી ટુંક વિગત આપવામાં આવી છે. ગ્રન્થકારેને ટુંક પરિચય આપવામાં આવ્યું છે, જ્યારે ગ્રન્થ વિવેચન સમૂળું મૂકી દેવામાં આવ્યું છે. આમાં કાગળ વિ
ક આહીં શ્રીનયસુંદરછકૃત સુરસુંદરી રાસ મળી છરાસાઓ આપેલા છે તેમ લખવું જોઈતું હતું.
પ્રહ કર્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org