________________
( ૩૮૬) બાબતે તેના વિદ્વાન લેખકે બહાર પાડી છે કે તે ઉપર જૈનેતર સાક્ષરે પક્ષપાત વગર ધ્યાન આપશે તે તેમને ઘણુંક જાણ વાનું મજ્યા વગર નહી રહે. માગધી અને પ્રાકૃતભાષા સંસ્કૃતની પુત્રીઓ છે કે નહીં અથવા તેઓને સંબંધ શું છે, એ સવાલ ઘણા હીંદી વિદ્વાનોમાં વિવાદગ્રસ્ત થઈ પડ્યા છે, અને જેનેના સૂત્ર અને શાસ્ત્રો અસલમાં માગધી ભાષામાં લખાયેલાં કહેવાથી તે ચર્ચા પક્ષપાત વગર ચાલે છે તેમાં ઘણું જાણવાનું મળે એમ છે. ઉપર જણાવેલા પ્રાચીન કાવ્યના સંશોધન કત્તા એ સંબંધમાં કેટલીક એવી બાબતે જણાવે છે કે જે પ્રાકૃત ભાષા સ્વતંત્ર ભાષા તરીકે મનાવનારા પક્ષની તરફદારી જણાય છે. એ સંબંધમાં ગુજરાતના જાણીતા સાક્ષરે પોતાનાં વિચારે જૈનેને સાથે લઈને બહાર પાડશે તે ગુજરાતી ભાષાની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ તે બાબત ઉપર અજવાળું પાડવાનું કામ સહેલું થશે. આ બાબત સાહિત્યની છે, ધર્મની નહી, એ પાયે ધ્યાનમાં રાખવામાં આવશે તે એ ચર્ચા અતિ વિદ્વતાભરી થઈ પડવા સંભવ છે. x x x x x x
સાંજવર્તમાનપત્ર–મુંબાઈ.
તા. ૨૮ મી મે, ૧૯૧૫.
( ૨૦ ) શ્રીમાનકાવ્ય મહાદ્ધિ ભા. ૧ લું–શીયુતદે, લા. ન પુસ્તકેદ્વાર ફંડમાંથી છપાયેલે આ ૧૪ મે મણકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org