________________
( ૨૮૭ ) * જીવણચંદ સાકરચંદ જવેરીએ સંશોધન કર્યા પછી * નગીનભાઈ ઘેલાભાઈએ પ્રસિદ્ધ કર્યો છે. એમાં શાલિભદ્રરાસ, કુસુમશ્રીરાસ, કુમારપાળ-પ્રાસ્તાવિક કાવ્ય, અશોકચંદ્ર તથા રોહિણીરાસ, અને પ્રેમલાલક્ષ્મીરાસને સમાવેશ કરવામાં આવ્યું છે. પ્રસ્તાવના પણ વિદ્વતાપૂર્ણ છે. જુના સાહિત્યના શેખીને આ પુસ્તકને સત્કાર કરશે, મૂલ્ય માત્ર ૦-૧૦- છે, જે ઘણુંજ ડું છે. કાગળ, છાપ, પૂઠું સર્વ ઉત્તમ છે.
જૈનહિતેચ્છ, ત્રિમાસિક–મુંબઈ. પુસ્તક. ૧૭ મું, પત્ર ૧૮૪.
એપ્રિલથી જુન ૧૯૧૫.
( ૨૧ ). શ્રી આનંદકાવ્ય મહેદધિ મ. ૨ ને ૩–જૈન પ્રાચીન કાવ્ય. સંગ્રહ શોધનકર્તા હ હ હ જીવણચંદ સાકરચંદ, પ્રકાશક શેઠ દેવચંદ લાલભાઈ ફંડકિમત દરેકની ૦-૧૦-૦ બીજા મૈક્તિકમાં કેશરાજે સં. ૧૮૮૩ માં રચેલે રામયશેરસાયનરાસ આપે છે. આશરે ૩૦૦ વરસ ઉપર લખાયેલી આ જૈન રાસાની કવિતા એટલી બધી જુની લાગતી નથી. એક x x x x x x
ત્રીજા મૈક્તિકમાં પણ આશરે છ સાત જુના જૈન ગ્રન્થ આપવામાં આવ્યા છે, તેની પ્રસ્તાવનામાં નરસિંહ મહેતાનું
* આંહા એમાંથી ઉતારી આપ્યાં છે. પ્ર. કર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org