________________
( ૩૮૪ )
આ પુસ્તકનું કદ ઘણું મોટું છે અને પાકું પુઠ્ઠું છતાં તેની કીંમત માત્ર રૂ. ૮-૧૦-૦ રાખવામાં આવી છે. તે તદ્દન નહીં જેવીજ છે. જૈન સાહિત્યના આવા ઉપયોગી ગ્ર'થે દરેક લાયબ્રેરીમાં ચેાગ્ય સ્થાન પામે એવું અમે ઇચ્છીએ છીએ.
જૈનપત્ર, ભાવનગર.
તા ૨ જી મે સને ૧૯૧૫ પુસ્તક ૧૩, અંક ૧૮, પાનું ૩૮૫.
Jain Education International
::
(૧૮)
આનંદ્રાવ્યમહોત્કૃષ—મો૦ ૧–૨–૩, યાજક × જીવણચંનુ સાકરચંદ ઝવેરી તરફથી શેઠ દેવચંદલા. પુ. ફંડ મારફતે પ્રગટ થયેલું છે, જે અભિપ્રાયાથે મળ્યાં છે. જૈન દાસાઓને પ્ર ગટ કરવાને આ કુંડે સારા પ્રયાસ હાથ ધર્યા છે. અને તેમાં ઝવેરી જીવણુચદે પાતે જે રસ ભયે ભાગ લેવા માંડયા છે તે જોતાં અને કુંડની મોટી આવક તરફ ખ્યાલ કરતાં આશા રાખી શકાય છે કે બહુજ થાડા સમયમાં તેઓ ઘણાં મૈક્તિક મહાર પાડી શકશે. પ્રાપ્ત થયેલાં ત્રણ મૈક્તિક માટે સવિસ્તર સમાલેાચના કરવાના અવકાશ લેવા ઇચ્છતા હાવાથી અત્રે માત્ર આ લજ નોંધ લેવી ચેાગ્ય ધારી છે.
બુદ્ધિપ્રભા માસિક—અમદાવાદ પુ॰ ૭ મું, અંક ૨ જો, પત્ર ૫૫. મે ૧૯૧૫, વીર સં૰ ૨૮૪૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org