________________
( ૩૮૩ ) મરહુમ ઝવેરી દેવચંદ લાલચંદનાં સ્મારક માટેનુ તેમનાં ટ્રસ્ટડીડમાંનું પુસ્તકાદ્ધાર કૅ ડ જે તેમનાં સુપુત્ર ગુલાબચંદભાઇ અને પુત્રી ખાઇ વીજકારની એકદર ઉદારતાથી વધીને લગભગ એક લાખ રૂપીયાનું થવા પામ્યુ છે, તેમાંથી પ્રાચીન પ્રત પ્રકટ થઈ છે તે ઉપરાંત ગુજરાતીમાં રાસા પ્રકટ કરવાના આ બીજો પ્રસગ છે.
આ તેમની ઉદાર બાદશાહી સખાવતના પરિણામે પ્રાચીન જૈન સાહિત્યને અજવાળામાં આવતું જોઈને તેઓને ધન્યવાદ આપતાં આનંદ થાય છે.
શ્રીચુત હરગેવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાને જૈન સાહિત્ય પ્રસિદ્ધિ” સંબંધીના લેખ અને સશોધન કત્તા શ્રીયુત જીવણુચંદ સાકરચંદ ઝવેરીની પ્રસ્તાવના જનના પ્રાચીન સાહિત્યને સારી રીતે પ્રકાશમાં મૂકે છે.
આ ગ્રંથની પ્રસિદ્ધિથી આવા પ્રાચીન ગ્રંથાનાં રૂપાંતર કરી પ્રકટ કરવાના સ્થાનકવાસી વર્ગના પ્રયત્ન ખુલ્લે પડી જાય છે.
આ ચેાજના હાથ ધરવા માટે મરહુમ ભગુભાઈ ફતેચંદ ભાઈના ખાસ આગ્રહ હતા તેના ફૂલીતાર્થ થતા જોઇ તેના આત્મા સ્વર્ગમાં પણ આનન્દ અનુભવતા હશે.
ઐતિહાસિક ચર્ચા માટે આ પત્રના ગયા અકમાં મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ તરફથી ચેગ્ય લખાયુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org