________________
( ૩૭૫ )
સંઘવી સાંગણના સુત કવી છે, નામ તસ રૂષભદાસ.’ આથી સ્પષ્ટ થાય છે કે રૂષભદાસના પિતાનું નામ સાંગણુ હતુ, તેા પછી આજ રાસના વિવેચનમાં લેખકે તેમના પિતાનુ નામ મહીરાજ કયાંથી મતાવ્યું ?
દામાં પેજમાં ગૈતમપૃચ્છા રાસના સમય સ. ૧૫૭૦ લગભગ મતાવેલ છે. જો કે ‘ લગભગ ‘ શબ્દથી કામ ચાલ્યું જાય તેમ છે, તેપણુ તેને ખાસ સ’વત્ ૧૫૫૪ ના છે. કેમકે ગાતમપૃચ્છાની–
પહિલ` તિથિની સંખ્યા જાણુ, સંવત જાણું ઇણુ અહિનાણુ, માણુ વે; જી વાંચઉ વામ, જાણુ· વરસ તણું એ નામ ॥૧૩॥ આ કડીથી તેના ખાસ સંવત્ ૧૫૫૪ ને નીકળે છે. તેજ દસમા પેજમાં બેહાને અને ક્ષમાઋષિને અલગ અલગ ગણિ, તેમના રાસ પણ પૃથક ગણાવ્યા છે, પરંતુ તેમ નથી, આહા ને ક્ષમાઋષિ એકજ છે. દીક્ષા લીધા પછી અનેક કષ્ટો સહન કરવાથી તેમનુ` ક્ષમષે એવું નામ પાડયુ છે. રાસ તેના અલગ અલગ નથી, પરંતુ એકજ છે. લાવણ્યસમયને જે આ રાસ છે, તેના મૂળ ત્રણ ખંડ છે પ્રથમ ખંડમાં બેહા ( ક્ષમાઋષિ ) નુ વૃત્તાન્ત છે, બીજામાં ખલભદ્રનું વૃત્તાન્ત છે, જયારે ત્રીજામાં યશે ભદ્રનુ વૃત્તાન્ત છે. આ રાસ કવિએ સ. ૧૫૮૯ માં બનાવ્યે છે, જૂઓ —
સંવત પનર નભ્યાસીઈ, માઘમાસિ રવિવાર; અહિમદાબાદ વિશેષીઈ, પુર જીહાદીનમાજર. ૬૯ u તેજ દસમા પેજમાં સીમધર સન્ઝાયના સમય સવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org