________________
(૩૭૮) જુદા સૂરિનાં એ બતાવવા પ્રયત્ન કર્યો છે, અને તેમ કરી યદ્યપિ વિજયસેનસૂરિનું નામ જ જયસિંહ હતું એમ જાહેર કર્યું છે, તથાપિ ચેથા પિજમાં જેથી પણ માની શકાય છે કેવિજયસેનસૂરિનું જ અપર નામ જયસિંહજી હેવું જોઈએ એમ લખી કંઈક સંદિગ્ધતા જાહેર કરી છે. પરંતુ આમાં સંદિગ્ધતા જેવું કંઈજ નથી. વિજ્યપ્રશસ્તિ, હરસભાગ્ય વિગેરે
હાં મ્હાં વિજયસેનસૂરિનું વૃત્તાને આપ્યું છે ત્યહાં હાં સિંહ એવું નામ પણ તેમનું આપેલું છે, જુઓ હીરસૌભાગ્યના છઠ્ઠા સર્ગને ૧૭૧ મે ફ્લેક
अयं जयं यतः कर्ता सिंह वद्वेषिदन्तिनाम् । जयसिंह इतीवास्य बीजी नाम विनिर्ममे ॥ १७ ॥
આ સિવાય “જય” (શાયત જયવિજય નામ હેય) નામક કવિએ શ્રીવિજયસેનસૂરિની સઝાય બનાવી છે, તેની અંદર પણ– પરમ પટેધર હીરનાજી, વીનતડી અવધાર; અનુકાર જેસિંગજી, આ આઇરિ દેશ દ ઇત્યાદિ કડીઓથી તેમને જયસિંહજી તરીકે ઓળખાવ્યા
છે. પાંચમાં પેજમાં લખવામાં આવ્યું છે કે“તેમાં શ્રીવિજ્યાનંદસૂરિના શ્રાવક તરીકે પોતાના પિતા મહીરાજ સંઘવીને જણાવે છે. અર્થાત લેખકે રૂષભદાસના પિતાનું નામ મહિરાજ બતાવ્યું, પરંતુ તે ઠીક નથી. તેજ કર્તા (રૂષ ભદાસ) તેજ (ભરત બાહુબળી રાસ ) રાસની ગ્રંથ પ્રશરિથની ચેથી કડીમાં કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org