________________
( ૩૮૦ )
આપ્યા નથી પરંતુ તેના સમય સવત ૧૫૬૨ને છે તેને માટે તેની પર મી કડી જાએ:
―
સંવત પનરે ખાસૐ અલવેસરરે, આદિસર સષિતે; વામમાંઉં વીનવ્યે સીમંધરરે, દેવદર્શન દાષિતા. પરા આથી તે સઝાયના સમય સ.૧૫૬૨ના સ્પષ્ટ દેખાય છે. ચાદમા પેજમાં નળદમયંતિરાસના કત્તા મેઘરાજ કિવ, કયા ગચ્છના હતા ? તે સબંધી ‘સરવણુઋિષ જગે પ્રગટિયા’ આ વાક્યને લઇને લેખકે શંકા કરી છે, પરંતુ આ વાક્યથી શકાને અવકાશ મળતા નથી, ‘જગે' પ્રગટીચેાની' મતલમ એજ છે કે ‘જગમાં પ્રસિદ્ધ થયા'. એથી કઈ કે.ઇ નવા ગચ્છ કાઢયા એમ નથી. અને તેથી રાસકત્તા મેધરાજ, તેજ એટલે પાર્શ્વગ છીય હતા, એમ માનવામાં જરા પણ વાંધા જેવુ નથી. છેવટ—
અને પુસ્તકાની આદિમાં ગ્રંથકર્તાઓના સબધમાં લખાએલ વિવેચને ઉપરટપકે વાંચતાં જે કઇ ઐતિહાસિક સ્થળેામાં સૂચના કરવા લાયક વિષય જણાયે, તેની સૂચનાએ મારા વિચારાનુસાર પ્રગટ કરી છે અને મધ્યસ્થ ભા વથી લખાએલી આ સૂચનાઓ ઇતિહાસ પ્રેમીઓને ઉપયોગી થાઓ એ ઇચ્છી વિરમું છું.
Jain Education International
જૈનપત્ર, ભાવનગર તા. ૨૫ મી એપ્રિલ ૧૯૧૫.
પુસ્તક ૧૩, એક ૧૭ મે પાનુ રૂપ૩-૫૫. -:(•):~
For Private & Personal Use Only
www.jainelibrary.org