________________
(૩૭૬ ) છે કે બીજા” અને “વિજય” એ જુદા જુદા ગચ્છા મતે છે. પરતુ આ લેખકનું તેમ માનવું ભુલ ભરેલું લાગે છે, “બીજા મત” તેજ “વિજયગછ છે. આ સંબંધમાં આપણે તેની પટ્ટાવલી મેળવવી જોઈએ.
જેને વિજયગ૭” કહેવામા આવે છે, તેની પરંપરા વિજયાષિ, ધર્મ મુનિ, ક્ષેમસાગર, પદ્વમુનિ, ગુણસાગર વિગેરે અનુક્રમે નામથી તબાવવામાં આવે છે. (જે “ગ્રન્થકાર અને ગ્રન્થ વિવેચન'ના ત્રીજા પેજમાં આપવામાં આવી છે. આવી રીતે જેને “બીજામત' કે “બીજાગચ્છ' કહેવામાં આવે છે, તેની પરંપરા પણ આજ પ્રમાણે છે. આને માટે તિલકસૂરિએ ૧૭૫ માં બનાવેલી બુદ્ધિસેન પાછ” ને અંત ભાગ આપણે તપાસીએ – વિકરણ વિજેરાજજીરે, જિણ કીધી ગચ્છની થાપ; સબ ગ૭ મહેદીપોરે,દિન દિન વધતેરે તેજ પ્રતાપકિ સં. ધર્મધુરંધર ધર્મદાસજીરે, નામ સદા જયવંત; પેમસૂરિજ પ્રગટેરે, અકબરે આવી પાય નમંત. કિ. સં. પદ્રસૂરિ પાપ મેટરે, ગુણસાગર ગુણ પણ કલ્યાણકારી છે ભરે, સાગરસૂરિ કલ્યાણ. સુમતિસૂરિમતિ આગલેરે,ઉપગારી હૈ પરમારથ જાણ. કિ.સં. વિદ્યાવંતજ ગુણ નિલેરે, શ્રીવિનયસાગરસૂરિ, ભીમસૂરિભય ભાંજëરે,વડભાગીરે ભર્ત અતિ ભૂરિ. કિ.સં. સંવત સત પચ્ચાસીયેરે,કાતિગ માસ વષાણ, શુકલપક્ષ તેરસિ ભલીરે, શુભવારૂ બાર ભલે ગુરૂ જાણ. કિસ. જગરેટીમેં દીપ, શ્રી વીરજીણુંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org