________________
માર્ક્ટિક બીજી
‘મુખમ’ધ’ ના પૃષ્ટ ૨૩ માં જણાવ્યું છે કે ‘રામસીતા કત્તા જ્ઞાનસાગર’ અહીં જ્ઞાનસાગરના ખલે સુજ્ઞાનસાગર હોવુ જોઇએ. કેમકે હાલમજરીની અ`તમાં આપેલા કળશની અંદર તેમનુ સુજ્ઞાનસાગર એવું નામ આપ્યુ છે. જુઓ:
===
( ૩૭૫ )
रघुवंश गायो सुजश पायो परमतत्व प्रकासणो, दुष दोष पूरो गयो दूरो विमल ग्यांन विकासणो । जगि लील जागे ऋद्धिरागै अमरपदवी आदरै, रतन वयीमु सुग्यानसागर मुक्ति रमणी ते वरै ॥ ३१ ॥ ગ્રન્થકાર અને ગ્રન્થ વિવેચનના પૃષ્ટ ૧ લામાં અંતરપુર' કયું ? તેને માટે કઈ ચાક્કસ નિર્ણય ખત્તાત્મ્ય નથી.
આ અંતરપુર તેજ છે કે જે ડુ‘ગરીપુરથી ૪ ગાઉ દૂર છે, અને જેને આજકાલ આંતરી કહેવામાં આવે છે. અહીં હાલ પણ શ્રાવકાનાં ૩૦-૪૦ ઘર છે, આ પ્રાંતમાં પહેલાં વિજયગચ્છના પ્રચાર વધારે હતા, અને આંતરી (અતરપુર) માં વિજયગચ્છના ઉપાશ્રય પણ હતા,
ચેાથા પેજમાં ક્ષમાકલ્યાણુને સમય સ. ૧૫૬૦ ખતાગે છે, પરન્તુ તે ઠીક નથી. કેમકે ખરતરગચ્છ પટ્ટાવલિ તેમણે સ.૧૮૩૦ માં મનાવ્યાનું પ્રમાણ પ્રત્યક્ષ છે. અતએવ તેમને સમય અઢારસાને છે, નહી' કે પ‘દરસાના
આગળ ચાલતાં ‘ખીજા’ અને ‘વિજય’ એ મતના સખ ધમાં કેટલાક પરામર્શ કર્યેા છે, તેમાં કેટલાકાનુ માનવું એવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org