________________
( ૩૭૪ )
રાતીને જે અખૂટ ખજાના છે તે જોતાં હું ઇચ્છું છું કે, આપ એક માસિકના આકારે આ સાહિત્ય મહાર પાડે તા ઘણી શીવ્રતાથી આ સાહિત્ય ગુજરાતી પ્રજાસન્મુખ આવી શકશે.
છેવટે, આપને તથા શ્રીમાન્ આણંદસાગરજી મહારાજ અનેને મુબારકબાદી આપુ છું. ખાસ કરીને આણુ દસાગરજી મહારાજને વિશેષ મુખારક ખાદી ઘટે છે કે, નૂતન યુગના પ્રયાસ અનુકરણીય લાગતાં પાતે પણ તેને સ્વીકાર કરી તે દિશામાં કાર્ય કરે છે.
*
મુંબાઈ, દાદીના બીલ્ડીંગસ,
ધનજીસ્ટ્રીટ. તા. ૨૮-૩-૧૯૧૫
મનસુખલાલ વજીભાઈ મેહતા.
( ૧૫ )
ઐતહાસિક સૂચનાઓ.
( લેખક–મુનિ વિદ્યાવિજયજી. )
શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેાદ્વાર કુંડ' તરફથી બહાર પડેલ આનદકાવ્ય-મહોદધિનાં ત્રણ મૈક્તિકા પૈકી, મીત અને ત્રીજા મૈક્તિકના પ્રારંભમાં લખાએલ ગ્રન્થકારાના વિવેચનામાં જે જે સ્થળે ઐતિહાસિક વિષયમાં કંઇક સૂચનાઓ કરવી ઉચિત સમજાઇ,તે આ પત્રદ્વારા પ્રગટ કરવામાં આવે છે. તે, એમ ધારીનેજ કે આના લાભ દરેક ઇતિહાસપ્રેમિએ એક સરખી રીતે લઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org