________________
( ૩૭૩) “આનંદ કાવ્ય મહોદધિ” ના પહેલા ઐક્તિકમાં નવીન ભાષાને આકાર આપવામાં આવે તે એગ્ય નથી થતું એવું વિદ્વાનું કહેવું થતાં હવેથી મૂલ ભાષાનેજ કાયમ રાખવાને આપે વિચાર રાખે છે તે યેચુજ કર્યું છે, કારણકે તેમ કરવાથી ભાષાવિવેકશાસ્ત્ર (Philo loy ) અને વ્યત્પત્તિ શાસ્ત્ર (Etemo logy) ના તે સમયના નિયમે જળવાઈ રહેતાં ઈતિહાસકારેને પિતાની શોધે સારી રીતે કરવાનાં સાધને રહેવા પામશે.
આપે પ્રારંભમાં રાસોને પરિચય કરાવવા માટે જે વિગતે આપવાનું રણ રાખ્યું છે તે ઘણું પ્રશંસનીય છે તેમજ કઠિન અને પારિકભાષિક શબ્દોના અર્થો આપવાનું રણ પણ ઇષ્ટ છે. શબ્દાર્થ આપવામાં વિશેષ કાળજીની જરૂર છે તેમજ પ્રાકૃત ભાષાના અભ્યાસી દ્વારા તે શબ્દાર્થો લખાવાથી અશુદ્ધિદેષ સંભવ નહીં રહે.
છપાઈ વગેરે ઘણું પસંદ કરવા એગ્ય છે. મારી ખાત્રી છે કે, તમે જે ઉધોગ પૂર્વક આ કામ કરો છો તેથી હવેના - ક્તિને વધારે ને વધારે આકર્ષણીય બનવા પામશે.
તમોએ ૧૯૧૨ (ઇસ્વી) માં પ્રથમ મેક્તિક બહાર પાડયું છે. ૧૯૧૪માં બીજું અને ત્રીજું બહાર પડે છે. આ હિસાબે મારા કરતાં આપે ઘણું શીવ્રતાથી કામ કર્યું છે, પણ જૈનગુજ
પહેલા મક્તિકના ડાં પેજે નવીન પદ્ધતિ પ્રમાણે છે. પછી તેમાં અને બીજા ભાગમાં મૂલભાષાજ કાયમ રહી ત્રીજા મૌક્તિકમાં નવીન વાંચનારને સુગમ સારૂ નવીન આકાર રાખ્યો છે. પ્ર. કર્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org