________________
(૩૨) ગુજરાતી ભાષાના જન્મ સંબંધી મેં પ્રસ્તાવનામાં ચર્ચા કરેલી છે તે ઉપર તથા ભાષાવિવેક શાસ્ત્રની દષ્ટિએ આનંદઘનજી મહ રાજનું જીવનચરિત્ર લખ્યું છે તે ઉપર વિદ્વાનને લક્ષ ખેંચાયે.
ર. ભગુભાઈ કારભારી મારા લાંબા વખતના પરિચય અને સંબંધી મિત્ર હતા. તેઓના જાણવામાં આ બધી હકીકત આવતાં તેણે પિતાના “જૈન” પત્રમાં એ સંબંધમાં ઘણી ચર્ચા કરી; અને વહેવારૂ કામ કરી દેખાડવાની તેની બુદ્ધિએ આપ અને આપના બંધુ ભાઈ ગુલાબચંદ દેવચંદને લક્ષ આ દિશામાં કાર્ય કરવા ભણી ખેંચે. રા. ભગુભાઈએ આપને તક્ષ આ દિશામાં મેં તેના પરિણામ રૂપેજ
આનંદકાવ્ય મહોદધિ” ના ત્રણશક્તિકે છે. મને જોઇને સંતોષ થાય છે કે, ત્રીજા શક્તિકની અંદર રા. ભગુભાઈની આ પ્રેરણા માટે તમે તેને મરણપત્ર આપ્યું છે.
મેં કાવ્યમાલાના બે ગુચ્છકે બહાર પાડયા પછી આપના જેવા ખંતી ભાઈઓનું લક્ષ આ દિશા ભણી ખેંચાયું જાણી મારે ઉદેશ સફલ થયેલે મને લાગે છે. “મારે જ એ સાહિત્ય બહાર પાડવું” એવી મારી ઇચ્છા નહેતી; પણ “એ સાહિત્ય કઈ રીતે બહાર પડવું જોઈએ” એવી મારી ઈચ્છા હતી; અને તમે તે કામ ઉપાડી લીધેલું જોઈ મારું વીર્ય મારે બીજી દિશામાં વાપરવું એ વધારે યોગ્ય થઈ પડશે એમ માની હું બીજી દિશામાં કાર્ય કરું છું એ તમારા જાણવામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org