________________
(૩૭૧ ) વિશેષ તપાસ કરતાં એમ જણાયું કે, રા. રા. કેશવલાલ હર્ષદ્રરાય ધ્રુવ, જેનેના ગ્રંથમાં લખાએલી અપભ્રંશ ભાષાને ગુજરાતી ભાષાનું એક સ્વરૂપ આપી તેને કાળ જે દશમા-અગ્યારમા શતક સુધી લઈ જાય છે, તે તે કરતાં મણ વહેલા શતક સુધી ખેંચી જવાય તેવા પ્રમાણે છે. - ૧૯૦૮ (ઈસ્વી) માં મેં એ સવાલ ઉપાડી લીધે. સજકેટ ખાતે મળેલ સાહિત્ય પરિષમાં “ગુજરાતી ભાષાને જન્મ જેનિથી છે? ” એ વિષયક એક નિબંધ મેં લીધે. કેઈપણ ભાષાને જન્મ કેઈથી થઈ શકતો નથી, પરંતુ ભાષાની શરૂ આતની ઉત્ક્રાંતિ ( Evolution) ની શરૂઆતમાં કેઈક સમાજ તરફથી તેને વિશેષ ઓછું પિષણ મળે છે તે પ્રમાણે ગુજરાતી ભાષાને જેનીઓ તરફથી પિષણ મળેલું એવું બતાવવાને મારે તે નિબંધમાં પ્રયાસ હતું, પરંતુ મારા કહેવાને હેતુ ન સમજાયાથી કેમ જાણે હું જેનીઓને ગુજરાતી ભાષાના બનાવનાર કહેતે હૈઉં એમ માની અમે અને ગાઢ મિત્ર છતાં રા. મનસુખલાલ તથા હુ જૂદા પડયા અને રાજકોટની સા. પરિષમાં બનેએ નિર્દોષ પણ સામસામી દલીલેવાલા નિબંધ લખ્યા, ન્યૂસપેપરમાં લાંબે વખત સુધી ચર્ચા ચાલી. “મુંબઈ સમાચાર”માં “મનુ ” ની સહીથી લેખે મારી તરફેણમાં આવવા લાગ્યા. “ગુજરાતી”માં “રસિક” ની સહીથી મારી વિરૂદ્ધમાં લેખે આવવા લાગ્યા.
આ અરસામાં “રાયચંદ્ર જેન કાવ્યમાલા-ગુચછક ૧”. બહાર પડે, એટલે કે ૧૦૮ માં બહાર પડે. આ ગુચ્છકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org