________________
( ૩૬૯ )
ગ્રંથા સુલભ રીતે પ્રકટ કરવાની નથી, તેથી અતિશય ખેદ થાય છે એટલે કે ગ્રંથપ્રાશન કાર્ય માટે જેટલા ઉત્સાડુ આપણા શ્વેતાંખરી ભાઇઓમાં છેતેના બેઆની પણ નિંગ ખરી ભાઇઓમાં નથી એ દેખીતી મીના છે.) આવા અમૂલ્ય ગ્રંથા માત્ર દશ દશ આના જેવો જૂજ કિ ંમતે અવશ્ય ખરીદી લેવા માટે અમે સવે ગુજરાતી જૈન એને આગ્રહ કરીએ છીએ,
*
*
દિગંબર જૈન માસિક, સુરત, ચૈત્ર માસ, વીર સ:. ૨૪૪૧.
વર્ષ ૮ મું. અંક હું ઠા પાનુ` ૩૦.
( ૧૪ ) * * * જીવણભાઈ
ર
આપના દ્વારાએ સશેાધન પામેલા અને શેડ કે લા, જે. પુ. ક્ડ તરફથી પ્રકટ થયેલ “ આનંદકાવ્ય મહેાદધિ ” ના ત્રણ મૈક્તિકા આપે મારા અભિપ્રાયથે મોકલ્યા તે માટે
માનુ
Jain Education International
મને જોઇને હર્ષ થાય છે કે, મારી હંમેશની જે ર્યાદ છે કે, જૈન સમાજ વ્યાપારી વર્ગની હાઇ, ગંભીર એવા જન સાહિત્યની તેને કદર ન હાઈ જૈન સાહિત્યના ઉદ્ધાર અર્થે તેનાથી ( જૈન સમાજથી) મહુજ નિર્જીવ પ્રયાસ થાય છે, તે દ કાઇ અંશે આપે ઓછી કરી છે. આપ પણ વ્યાપા
2
૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org