________________
( ૩૬૮ )
(૧૩)
શ્રીઓન દ–કાવ્યમહાદધિ મૈક્તિક ૨-૩:-સૂરતમાં .. શેડ દેવચ'દ લાલભાઇનું જે એક લાખ રૂપ્પાની થાપણનુ જૈનગ્રંથછા દ્વાર ક્રૂડ છે, તેમાંથી સંસ્કૃત પ્રાકૃત-ગુજરાતી ભાજૂના વે. જૈન ગ્રંથા ઢગલાબધ પ્રકટ થઇ રહેલા છે તેમાં હવે પ્રાચીન જૈન કાવ્યના ગ્રંથા (જૈન રાસે) પ્રકટ થવા લાગ્યા છે, જેમાંના એક ગ્રંથ પ્રકટ થઇ ચુક્યા છે અને ખીજે તથા ત્રીજે
એમ આ બે પ્રથા છે, જે દરેક આશરે ૫૦૦-૫૦૦ પાનાના મભુત માઇન્ડીંગના મોટા પેથાઓ હાવા છતાં કિંમત તે પડતરથી પણ ઓછી એટલે માત્ર દશ દશ અનાજ છે. બીન્ત મૈક્તિકમાં નામ યશેારસાયન રાસ યાને શમરાસ તથા ત્રીજા ક્તિકમાં ભરતખાહુબળી રાસ, યાન દકેવળી રાસ, વચ્છરાજ દેવરાજ રાસ, સુરસુંદરીરાસ, નળદમયંતીરાસ, હરિલમાછીરાસ એ છ રાસે છે અને અઘરા શબ્દોના અથ પણુ દરેક પાને નેટમાં આપેલા છે,જેથી કાન્યાના અર્થ સહેલાઈથી સમજી શકાય છે. વળી અને પુસ્તકામાં ૧૦૦-૧૦૦ પાનાંની તા પ્રસ્તાવનાઓ છે જે વાંચવાથી પ્રાચીન ગુજરાતી ભાષાને લગતા તથા પ્રાચીન જૈન સાહિત્યને લગતા કેટલાક ઇતિહાસ મળી આવે છે. આધુ સંસ્થાના હેતુ મર્ લાવવામાં મુખ્ય કાર્યવાહકો પૈકી * જીવ છુચંદ સાકરચંદ ઝવેરી અતૂટ પ્રયાસ કરી રહેલા છે જે જણાછતાં અમને અતિ આનંદ થાય છે (અને દિગ ંબરી ભાઈઓમાં આવી ફાઈ માટી સ’થા ગુજરાતી કે હિંદી ભાષાના પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org