________________
(૩૭) (૧૨)
અમદાવાદ તા. ૫-૩-૧૯૧૫ * * જીવણચંદ સાકરચંદ ઝવેરી
તમારા તા. ૧૦-૨-૧૫ અને ૧૯-૨-૧૫ના પત્રો આનંદ કાવ્ય મહેદધિ મૈક્તિક ૩ અને ૨ સાથે સેલ્યા છે. ત્રીજા મૈક્તિકને મે ભાગ કાળજીથી વાંચી ગયો છું. એ મૈક્તિકમાં આપેલા બધાએ રાસા પહેલ વહેલાજ પ્રસિદ્ધ થાય છે. તે ઉપર તમે આપેલું ટિમ્પણ ઉપગી છે. એ રાસાઓના કત્ત વિષે તમે માહિતી આપવા જે શ્રમ લીધો છે તે પહેલા મૈક્તિકના જે સફળ અને પ્રશંસાપાત્ર છે. મૈક્તિક ત્રીજી ઉત્તેજનને પાત્ર છે.
બીજા મક્તિકમાં એક છપાયેલું કાવ્ય તમે ફરી છાપ્યું છે. રામરાસે છપાયે હતું પણ તે કે છપાયો હતે તે કહેવા ન રહેતાં હું એટલું જ કહીશ કે બીજા મૈક્તિકમાં તે નવે અવતારે આવ્યો છે. એ પણ ઉત્તેજનાને પાત્ર છે.
રાસા વાંચીને હું નેંધ કરૂં છું તેની તમારે જરૂર હોય તે બીજી આવૃત્તિ વખતે ઉપગને માટે હું તે ખુશીથી તમને આપીશ,
લિ. - કેશવલાલ હર્ષદરાય ધ્રુવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org