________________
( ૩૬૪ )
ગુજરાતી સાહિત્યના શણુગાર રૂપ આ પુસ્તકે ખરેખર સાહિત્યની સેવામાં અદ્વિતીય કાર્ય કર્યું છે. હવે ગુજરાતી ભાષા તરફ જ્યારે દૃષ્ટિપાત કરીએ છીએ, તેા કેટલાક વિદ્વાનો કહે છે કે ગુજરાતી ભાષાના આકિર્તી નરસિંહ મહેતા છે, પરંતુ જ્યારે સુક્ષ્મ દૃષ્ટિથી અવલેાકીએ છીએતે મૂળ ગુજરાતી ભાષા જૈનેાથીજ છે. કારણ કે ઉપરોક્ત કવિ નરસિંહ ૧૬ મા સૈકાની પૂર્વે થયા છે. અને તે પહેલાં શ્રીગાતમરાસાના લેખક શ્રી વિજયભદ્ર મુનિએ સવત ૧૪૧૨ ના આસો વદ ૦) ને દિને શ્રીગાતમરાસ પૂર્ણ કર્યા છે. આ રાસાની ભાષા ઉગતી ગુર્જરી હાવા સાથે એટલી તૈા સુદર છે કે ભાષાની ઉત્તમતા ત્રાજવે નાંખવાથી તેનુ પલ્લુ ગાતમ રાસે! મહેતાના પલ્લાંને ઉંચુ રાખ્યા વિના રહેશે નહિ. અર્થાત્ ગુજરાતી ભાષા મૂળ જેત વિદ્વાનેાથી ખેડાએલ છે. આ કાન્ય મહેદધિ પણ ઉત્તમ ગુર્જર સાહિત્યના નમુના રૂપ છે. ગુજરાતી સાહિત્ય પ્રકાશ મ ટે મર્હુમ ઇચ્છારામ સૂર્યરામે ભાગા બહાર પાડી સારી સેવા બજાવી છે. અગર જો કે તેમાં જૈન કવિઓને વિસરી જવામાં આવેલ નથી તા પણુ ખાસ જૈન તરીકે તેવી સગવડ પુરી પાડવાનુ માન શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકોદ્ધાર ફંડને જ છે. અને તે સાથે રા. મનસુખલાલ રવજીભાઇએ પણ તે પછી યત્ન કર્યાં છે તે જણાવવું ભુલી જવુ જોઇતું નથી.
છેવટમાં આ ગ્રંથ ગુજરાતી અને જૈન સાહિત્યના ણુગાર રૂપ થઈ પડે તેવા છે. પાકુ પુઠું' સુંદર બાઇન્ડીગ અને સુપર રીયલ લગભગ પાંચસો પૃષ્ટના ગ્રંથ છતાં કીમત માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org