________________
( ર ) કેમ ! કાશ્રય, પ્રબંધચતુર્વિશતિ, કુમારપાલપ્રબંધ, કુમારપાલચરિત, સુકૃત સંકીર્તન, વસ્તુપાલ તેજપાલચરિત, વગેરે તરફ આપનું અને ફંડના ત્રસ્ટીઓનું લક્ષ ખેંચું છું.
લી, રણજીતરામ વાવાભાઈ
તા. કા–બીજી પણ સૂચના કરૂં છું. ઉત્તમ રાસાઓ બધા છપાતા વખત લાગશે માટે શરૂઆતમાં તેમના ઉત્તમ ભાગનું દહન કરી “ કાવ્યમાધુર્ય ” કે “ કવિતા પ્રવેશ ” જેવું એક પુસ્તક રચાવવા જેવું છે. બ્રાહ્મણોએ જેને ગુજરાતી સાહિત્યની ઉપેક્ષા ઠેષ બુદ્ધિથી નહીં પણ બીન વાકેફગારીથી કરી છે એ લક્ષમાં લેવા જેવું છે. પારસી અને મુસલમાનોનું લખેલું ગુજરાતી સાહિત્ય એવીજ ઉપેક્ષા પામ્યું છે.
૨. વા.
શ્રી આનંદ કાવ્ય મહોદધિ-મેક્નિક ૧ લું-સંગ્રહ કર્તા જીવણચંદ સાકરચંદ ઝવેરી. આ ગ્રંથ શેડ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્વાર કુંડ તરફથી ઝવેરી નગીનભાઈ ઘેલાભાઈ માત પ્રસિદ્ધ થએલ છે. આ કાવ્ય મહોદધિમાં જુદા જુદા પ્રાચીન રાસોને સંગ્રહ કરવામાં આવ્યું છે. શાલિભદ્ર, કુસુમશ્રી, કુમારપાળ, અશેકચંદ્ર તથા રેહિરાસ, પ્રેમલાલક્ષમી વિગેરે રાસે ઘણુજ પ્રાચીન અને ગુર્જર સાહિત્યના શણગાર રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org