________________
આ પૂર્વેના સૈાક્તિકા મટે કેટલાક વિચારે,
**
( ૮ )
* જીવણચંદ્ર સાકરચંદ ઝવેરી
Jain Education International
( ૭૬૧ )
Dani Bungalow Walkeshwar Road.
તા. ૨૬-૧૨-૧૪.
*
*
શ્રીઆનંદકાવ્ય મહેાદધિ મૌક્તિક ૧ લું તથા એ બીજા પુસ્તક! આપ આપી ગયા હતા તે માટે માનું છું. કાવ્ય મહેાદધિની પ્રસ્તાવના અગાઉ વાંચી હતી છતાં ફરીથી ધ્યાનપૂર્વક વાંચી ગયા છું. આપને મળીશ ત્યારે એમાંના કેટલાક વિવાદગ્રસ્ત પ્રશ્નને તથા દે વિશે વાત કરીશું, કાવ્યે હજૂ વંચાયાં નથી, પણ વાંચી જવા ઉમેદ્ય છે. તે પણ આખે ગ્રન્થ જોતાં સંપાદકના કામાં યશ મેળવ્યેા છે એવા ધન્યવાદ આપી શકાય છે. આવાં મૈક્તિકા સત્વર મહાર પાડી ગુજરાત, ગુજરાતી સાહિત્ય, અને જૈનનુ ગૌરવ જગતને રેશન કરશે. મ્હારે એક સૂચના કરાવની છે. આ ગ્રંથમાલામાં સંસ્કૃત ગ્રંથે પણ છાપી શકાય છે તે ગુજરાતનાં ઇતિહાસને લગતા અપ્રસિદ્ધ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ગ્રંથે વ્હેલા છપાવે તે * ૭ સુધીના મૌક્તિક ૨ જામાં છપાયાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org