________________
( ૩૪૬ )
શ્રી હીરવિજય. માતા દેખી ટળવળેછર, માછલડી વિણ નીર; નારી સઘળી પાયે પડે જીરે, ધરમ ન છેડે ધીર! સે. ૮ વહુઅર સઘળી વીનવેજીરે, સાંભળે સાસુ વિચાર; સર ઠંડી પાળે ચડ્યાજીરે, હંસલે ઉડણહાર. ઈણ અવસર તિહાં નહાવતાં જીરે, ધન્ના શિર આંસુ પડત; કવણું દુઃખ તુજ સાંભર્યું જીરે, ઊંચુ જે કહે કંત. સે. ૧૦ ચંદ્રમુખી પ્રગલોચનીજીરે, બેલાવી ભરતા; બંધવ વાત મેં સાંભળીજીરે, નારીને પરિહાર. ધ ભણે સુણ ઘેલડીજીરે, શાલિભદ્ર પૂરે ગમાર, જે મન આપ્યું છેડવાઇરે, વિલંબ ન કીજે લિગાર. સે. ૧ર કરજેડી કહે કામ નિજીરે, બંધવ સમે નહિ કેય; કહેતાં વાતજ સેહેલીજીરે, કરતાં દોહેલી હોય. સ. ૧૩ જા રે જે તેં ઈમ કહ્યું જીરે, તો મેં ડરે આઠ! પિઉડા ! હસતાં કહ્યું જીરે, મૂકે છે શા માટે? સે. ૧૪ ધણ વચને બન્ને નિસયેરે, જાણે પંચાયણ સિંહ જઈ શાળાને સાદજ કર્યું જીરે, ઘેલા! ઉઠ અબીહ. સ. ૧૫ કાળ આહેડી નિત ભમેજીરે, પૂઠે મ જોઈશ વાટ; નારી બંધન દેરડીજીરે, ડી લે શુભ વાટ. સ. ૧૬ જિમ ઘીવર તિમ માછલેજીરે, ઘીવર નાંખી જાળ; વરૂપ પડી જિમ માછલેજીરે, તિમહિ અચિંત્યે કાળ. સે. ૧૭
વનભર બિહુ નિસર્યા જીરે, પહત્યા વીરજીની પાસ, દીક્ષા લીધી રૂડીજીરે, પાળે મન ઉલ્લાસ. . ૧૮ માસખમણને પારણે જીરે, પૂછે શ્રીજીનારાજ; અમને શુદ્ધજ ગોચરીજીરે, લાભ દેશે કુણ આજ? સે. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org