________________
(૩૪૫ )
પરિશિષ્ટ. કહે “મકનમે હનતણે રે લોલ, સાધુતણી સજય રે સોભાગી સુન્દર; ભણજે ગુણજે ભલી ભાતયું રે લોલ, પામ ભવને પાર રે ભાગી સુન્દર.
ધર્મ. ૩૩
પરિશિષ્ટ ૯ મું.
શાલિભદ્રનિ. પ્રથમ વાળીયાતણે ભવેજી, દીધું મુનિવર દાન નયરી રાજગૃહી અવતરજી, રૂપે મદનસમાન– સોભાગી ! શાલિભદ્ર ભેગીરે હોય. (એ આંકણ.) ૧ બત્રીસ લક્ષણ ગુણે ભજીરે, પર બત્રીસ નાર; માણસને ભવે દેવનાં જીરે, સુખ વિલશે સંસાર, સે. ૨ ગંભદ્ર શેઠ તિહાં પૂરેજીરે, નિતનિત નવલારે ભેગ; કરે સુભદ્રા ઉવારણાજીરે, સેવ કરે બહુ લેગ. સે. ૩ એકદિન શ્રેણિક રાજિયાજીર, જેવા આરે રૂપ; શરીર સુકેમળ અતિ ઘણું જીરે, દેખી હરખે ભૂપ. સે. ૪ વત્સ વૈરાગે ચિંતવેજીરે, મુજ શિર શ્રેણિક રાય! પૂરવ પુણ્ય મેં નવિ કિયાં જીરે, હવે) તપ આદરશું માય! સે. ૫ ઈણે અવસરે શ્રીજીનવરૂજીરે, આવ્યા ઉદ્યાનની માંહ્ય,
શાલિભદ્ર મન ઉમટ્યાજીરે, વાંધા પ્રભુના પાય. સ. ૬ વિરતણી વાણી સુણીજીરે, વચ્ચે મેહ અકાળ; એકેકી દિન પરિહરે જીરે,જિમ જળ છડેરે પાળ. છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org