________________
(૩૪૪)
શ્રી હરધિ . શિર ઉપર બાંધી સુણે રે લોલ, માટી કેરી પાલ રે ભાગી સુન્દર; ખેર અંગારા ધખધખ્યા રે લોલ, તે મૂક્યા તતકાલ રે ભાગી સુન્દર, ધમ. ર૭ ફટ ફટ ફૂટે હાડકાં રે લાલ, તટ તટ ઘટે ચામ રે ભાગી સુન્દર; સંતોષી સસરે વળે રે લોલ, તુરત સાયું તેનું કામ ભાગી સુન્દર. ધર્મ ૨૮ સોભાગી શુકલ ધ્યાને ચઢયે રે લોલ, ઉપવું કેવલ નાણ રે ભાગી સુન્દર, ક્ષણમાં કર્મ ખપાવીને રે લોલ, મુનિ મુગતે ગયાં જા ભાગી સુદર. ધર્મ. ૨૯ ગજસુકુમાલ મુગતે ગયા રે લોલ, વન્દુ વારંવાર રે સોભાગી સુદર; મન થિર રાખ્યું આપણું રે લોલ, પામ્યા ભવને પાર રે ભાગી સુદર. ધમ. ૩૦ શ્રીવિજયધર્મસૂરિતણે રે લોલ, રાજવિજય ઉવાય રે સેભાગી સુદર; તસ શિષ્ય લક્ષણ ગુણે કરી રે લોલ, પભાણું તે સુગુરૂપમાય રે ભાગી સુ-દર. ધર્મ. ૩૧ સેળસેં ને બાસઠ સમે રે લોલ, સાંગાનેર મઝાર રે ભાગી સુન્દર; ગુણ ગાયા માસ ફાલ્ગણે રે લોલ, શુકલ છઠ મવાર રે ભાગી સુન્દર. ધર્મ. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org