________________
પરિશિષ્ટા.
આવ્યા નૈમિજી આગળે રે લાલ, ભાવે તે સયમભાર રે સેાભાગી સુન્દર;-- ધર્મ હૈયામાંહી ધરા રે લાલ. માતા કહે નિજ પુત્રને રે લાલ, સાંભલ સુત ! સુજાણુ રે સેાભાગી સુન્દર; સયમ સૂધા પાળજો રે લાલ, પામશે પદ નિર્વાણું રે ! સેાભાગી સુન્દર. એમ આશીષ માતા ક્રિયે રે લાલ, આવ્યાં સહુ ઘેહ એ રે સેાભાગી સુન્દર; આવ્યા નેમિજી આગળે રે લાલ, ગજસુકુમાલ ગુણગેહ રે સેાભાગી સુન્દર. આજ્ઞા આપે! જો નેમિજી રે લાલ, કાઉસગ્ગ કરૂ સમસાન રે સેાભાગી સુન્દર; મન થિર રાખીશ માહરૂ રે લાલ, પામું પદ નિર્વાણું રે સેાભાગી સુન્દર.
Jain Education International
( ૩૪૩)
For Private & Personal Use Only
૨૧
ધર્મ. ૨૨
ધર્મ. ૨૩
આજ્ઞા આપી નેમિજી રે લાલ, આવ્યા જિહાં સમસાન રે સેાભાગી સુન્દર; મન થિર રાખી આપણું રે લાલ, ધરવા લાગ્યા ધ્યાનરે સેાભાગી સુન્દર. સેમલ સસરે દેખિયા રે લાલ, ઉપન્યુ મનમાં પૂરવબૈર રે સેાભાગી સુન્દર; કુમતિ સામલ ક્રોધે ચડયા રે લાલ, મનમાં ન આણી મહેર રે સાલાગી સુન્દર. ધર્મ. ૨૬
ધર્મ. ૨૪
ધર્મ. ૨૫
www.jainelibrary.org