________________
૧૭
( ૩૪૨ )
શ્રી હીરવિજય. વચન સુણું વૈરાગ્યનાં રે લોલ, મૂચ્છણ તવ માત રે પ્રવીણ પુત્ર; નયણે તે આંસૂ નિતર્યા રે લોલ, સાંભલ સુત! સુજાણ પ્રવીણ પુત્ર. અનુમતિ. ૧૬ માન વચન માતા તણાં રે લોલ, તુઝને કહું છું હું એહરે ભાગી સુન્દર ! સુગુણ સુતા સોમલતણી રે લોલ, પરણે પતા ! એહ રે સેભાગી સુન્દર!– ધર્મ હૈયામાં શું ધરે રે લોલ માત મોરથ પૂરવારે લાલ, ન કરશે મુખ નાકાર રે ભાગી સુર; ઓચ્છવ મેચ્છવ કરી ઘણુરે લાલ, પરણે પુત્ર કુમાર ! રે સેભાગી સુન્દર. ધર્મ હૈયા. ૧૮ કહે કુમર માતા ભણી રે લોલ, સાંભલે મેરી માય ! હે મેરી માત; મન મારૂં વૈરાગ્યમાં રે લોલ, એકક્ષણ લાખેણી જાય હે મેરી માત. દિયે અનુ. ૧૯ માતા વિચારે ચિત્તમાં રે લાલ, રાખે ન રહે એહ રે પ્રવીણ પુત્ર; આશીષ આપી અતિ ઘણી (સુણી) રે લાલ, લિયે દીક્ષા ધરી નેહરે પ્રવીણ પુત્ર-- ધર્મ હૈયામાંહી ધરે લાલ. બેસાર્યા સેવકે સુત ભણી રે લોલ, ઓચ્છવ કી અપાર રે ભાગી સુન્દર;
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org