________________
પરિશિષ્ટા.
સુખડી સાતે ભાતરે પ્રવીણ પુત્ર; અરસનિરસ આહાર આવશે રે લાલ, તે ખાસે કિમ કરી ખાંત રે ? પ્રવીણ પુત્ર. અનુમતિ, ૧૦ સમકિત સાતે સૂખડી રે લાલ,
મન થિર મેાતીચુર હા મારી માત !
ગગન ગાંઠીયા જ્ઞાનના રૈ લાલ, ભાવ ભલે ભરપૂર હા મારી માત. સેવન થાલ સાહામના રે લાલ, શાળ દાળ ધૃત ગાળ રે પ્રવીણ પુત્ર; સરસ ભોજન મન માનતાં રે લાલ, ઉપર મુખ તોળ રે પ્રવીણ પુત્ર, કંચન થાલી કાચલી રે લાલ,
( ૩૪૧ )
દ્વિચા અનુ. ૧૧
Jain Education International
અનુમતિ. ૧૨
સમતા શાળ દાળ ઘૃત ગાળ હા મારી માત;
સરસ ભોજન સ’તેષનાં રે લાલ;
સ્થિર મન મુખ ત ંખેળ હૈા મેારી માત, દિયે અનુ. ૧૩ ઉપસર્ગ તુઝને અતિ ઘણા રે લાલ, વળી પરિસહ ખાવીસરે પ્રવીણ પુત્ર; ખમી ન શકે તુ ખરો રે લાલ, પછી પસ્તાવે કરીશ રે પ્રવીણ પુત્ર. ઉપસર્ગ જે મુઝ ઉપજે રે લાલ, તે ક્ષમાયે કરીને ખમીશ હા મારી માત;
અનુતિ. ૧૪
પ્રીતે કરી પરિસહ સહુ રે લાલ, મળિયા જે કાઇ આવીસરે હા મારી માત. ક્રિયે। અનુ. ૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org