________________
( ૩૪૦ )
શ્રી હીરવિજ્ય. આઠ કરમ આવી જડે રે લોલ, તેહને તું કેમ જીતેશ રે? પ્રવીણ પત્ર. અનુમતિ. ૪ મન નિર્મળ નાળે કરી રે લાલ, જ્ઞાનના ગેળા જેહ હે મેરી માત ! ઉપસર્ગ અગ્નિ દારૂદિયુંરે લાલ, ઉડાડી દેઉં એહ હે મોરી માત.
દિ અનુ. ૫ ચાર ચાર અતિ આકરા રે લોલ, લેંઠા લૂંટી જાયરે પ્રવીણ પુત્ર! દશ દુશ્મન વલી તાહરા રે લોલ, આંટા દેવે ધારે પ્રવીણ પુત્ર. અનુમતિ. ૬ ક્ષેમ ખજાને માહરે રે લોલ, લૂંટ કે ન લૂટાય હે મારી માત, શીયળ સેના સૂધી કરૂં રે લોલ, મારા દુશ્મન દૂર જાય છે મારી માત. દિયે અનુ. ૭ મેહ મહિપતિ જે મેટકે રે લોલ, ધીરજ કેમ ધરીશ રે? પ્રવીણ પુત્ર; જાલમ એહ જુગતે નડે રે લોલ, તેહને તું કેમ જીતીશ રે ? પ્રવીણ પુત્ર. અનુમતિ. ૮ કેમલ મન કબાનથી રે લોલ, ભાવ ભાથે ભરપૂર મેરી માત, ત્રિકરણ મન તીરજ કરૂં રે લોલ, મેહ મહિપતિ કરૂં દૂર હૈ મેરી માત. દિયે અનુ. ૯ ભેજન વલી ભલી ભાતના રે લોલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org